SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને આ રીતે સ્થિત હોતે છતે ચૂતમંજરીનું તેં રક્ષણ કર્યું એ પ્રમાણે સ્થિત હોતે છતે, તે કારણથી આનું રક્ષણ કરતાં હે તાત ! વિમલકુમાર !મારું જીવિત રક્ષણ કરાયું. હે વીર ! કુલની ઉન્નતિ કરાઈ. મને નિર્મલ યશ અપાયો. ||૧૮૪ll શ્લોક - __ किंवाऽत्र बहुनोक्तेन? नास्ति तद्वस्तु किञ्चन । महानुभाव! लोकेऽत्र, यन्न मे विहितं त्वया ।।१८५।। શ્લોકાર્થ : અહીં વધારે કહેવાથી શું? હે મહાનુભાવ ! આ લોકમાં તેવી કોઈ વસ્તુ નથી જે તારા વડે મારી કરાઈ નથી. ll૧૮પા. શ્લોક : सुप्रसिद्वं चेदं लोके, यदुतकृते प्रत्युपकारोऽत्र, वणिग्धर्मो न साधुता । ये तु तत्रापि मुह्यन्ति, पशवस्ते न मानुषाः ।।१८६।। શ્લોકાર્ચ - અને લોકમાં આ સુપ્રસિદ્ધ છે. શું સુપ્રસિદ્ધ છે ? તે ‘યહુતથી બતાવે છે – કરાયેલા આ ઉપકારમાં પ્રત્યુપકાર વણિધર્મ છે, સાધુતા નથી. જે વળી તેમાં પણ મોહ પામે છે અર્થાત્ મેં તેનો પ્રત્યુપકાર કર્યો છે એ પ્રમાણે મોહ પામે છે, તે મનુષ્ય નથી, પશુઓ છે. ll૧૮૬ો. શ્લોક : तद्दीयतां ममादेशः, क्रियतां मदनुग्रहः । येन संपादयत्येष, प्रियं ते किकरो जनः ।।१८७।। શ્લોકાર્ચ - તે કારણથીતમારા ઉપકારનો બદલો વાળવો શક્ય નથી તે કારણથી, મને આદેશ અપાઓ. મારો અનુગ્રહ કરાઓ. જે કારણથી આ કિંકર જન એવો હું તારા પ્રિયને કરું. I૧૮૭ી. विमलेनोक्तं-अहो कृतज्ञशेखर! अलमतिसम्भ्रमेण, किं वा न संपन्नमस्माकं युष्मदर्शनेन ? किमतोऽप्यपरं प्रियतरमस्ति? વિમલકુમાર વડે કહેવાયું. અહો કૃતજ્ઞશેખર ! અતિ સંભ્રમથી સર્યું અર્થાત્ આ પ્રકારે ઉચિત
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy