SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ / પંચમ પ્રસ્તાવ જાણવી, વિલગ્ન મધ્યભાગ વડે જેનો મધ્યભાગ બરાબર લાગેલો હોય, અને શોભતો હોય તેવા ઉદર વડે જ સુખને ભોગવનારી સ્ત્રી જાણવી. ||૧૬૬ll શ્લોક : कुनखैः सव्रणैः स्विनैविस्तीर्णे रोमशैः खरैः । વિવૃતઃ પાડુંરે રૂક્ષે હસ્તે સુવિતા: પાક્કા શ્લોકાર્ચ - ખરાબ નખવાળા, વ્રણ સહિત, પરસેવાવાળા વિસ્તીર્ણ, વધારે રોમવાળા, કઠોર, વિકૃત, ફિક્કા, રુક્ષ, એવા હાથો વડે સ્ત્રીઓ અત્યંત દુઃખી જાણવી. ll૧૬૭ll यावच्चैवं किल विस्तरेण निवेदयिष्यति मम नारीलक्षणं विमलस्तावदकाण्ड एव किं संपनं? - ખરેખર વિમલ જેટલામાં આ પ્રમાણે વિસ્તારથી મને સ્ત્રીના લક્ષણને બતાવશે તેટલામાં અકાંડ જ=અકસ્માત જ, શું સંપન્ન થયું? તે બતાવે છે – બ્લોક : आकाशे भास्कराकारो, निष्कृष्टासी बिभीषणौ । नरौ विलोकितौ तूर्णमागच्छन्तौ तदा मया ।।१६८।। શ્લોકાર્ચ - આકાશમાં સૂર્યના જેવા આકારવાળા, ખેંચી છે તલવાર જેમણે, ભયંકર શીઘ આવતા એવા બે મનુષ્યો તે વખતે મારા વડે જોવાયા=વામદેવ વડે જોવાયા. II૧૬૮II. ततः ससंभ्रमं तदभिमुखवलोकयता मयाऽभिहितं-कुमार! कुमारेति, ततो विमलेनापि विस्फारिता किमेतदिति चिन्तयता तदभिमुखं विमलकोमलकमलदलविलासलासिनी दृष्टिः, अत्रान्तरे प्राप्तौ लतागृहकस्योपरि तौ पुरुषौ, ततोऽभिहितमेकेन-अरे रे निर्लज्ज पुरुषाधम! नास्ति नश्यतोऽपि भवतो मोक्षः, तदिदानीं सुदृष्टं कुरु जीवलोकं, स्मरेष्टदेवतां, पुरुषो वा भवेति, एतच्चाकासौ लतागृहकमध्यवर्ती पुरुषो धीरा भवेति संस्थाप्य तां ललनामरे रे न विस्मर्तव्यमिदमात्मजल्पितं, पश्यामः को वाऽत्र नश्यतीति ब्रुवाणः समाकृष्य करवालमुत्पतितस्तदभिमुखं, ત્યારપછી=વામદેવે બે ભીષણ પુરુષને તલવાર ખેંચીને આવતા જોયા ત્યારપછી, સંભ્રમપૂર્વક તેને અભિમુખ અવલોકન કરતાં મારા વડે વામદેવ વડે, હે કુમાર ! હે કુમાર !' એ પ્રમાણે કહેવાયું. ત્યારપછી વિમલ વડે પણ આ શું છે એ પ્રકારની ચિંતાથી તેને અભિમુખ વિમલ, કોમલ, કમલદલના વિલાસને કરનારી દષ્ટિ વિસ્ફારિત કરાઈ. એટલામાં લતાગૃહના ઉપરમાં તે બંને પુરુષો પ્રાપ્ત થયા.
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy