SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્લોકાર્થ : જે સ્ત્રીઓની પગની આંગળીઓ વિરલ=છૂટી છૂટી હોય, અને રુક્ષ હોય તે સ્ત્રી કામ કરનારી થાય છે. અને સ્થૂલ વડે=વધારે જાડી હોય તેના વડે દુઃખને પ્રાપ્ત કરે છે અને દારિત્ર્યને પ્રાપ્ત કરે છે. સંશય નથી. ૧૬૨।। શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ : સ્નિગ્ધ, સંહત=એક સરખી, અત્યંત ગોળ, લાલ અને અતિ દીર્ઘ ન હોય એવી આંગળીઓ વડે સુખથી યુક્ત સ્ત્રીઓ છે. II૧૬૩।। શ્લોક ઃ શ્લોકાર્થ : श्लक्ष्णाभिः संहताभिश्च सुवृत्ताभिस्तथैव च । रक्ताभिर्नातिदीर्घाभिरङ्गुलीभिः सुखान्विताः । । १६३ ।। શ્લોકાર્થ ઃ જે સ્ત્રીની જંઘા અને સાથળ પુષ્ટ હોય, અત્યંત સંહત હોય, સ્નિગ્ધ હોય, સિરા=નસો અને રોમથી રહિત હોય, હાથીની સૂંઢ સમાન હોય તે સ્ત્રી વખણાય છે. ।।૧૬૪।। શ્લોક ઃ utt सुसंहत स्निग्ध, सिरोमविवर्जितौ । हस्तिहस्तनिभौ यस्या जङ्घारू सा प्रशस्यते । । १६४।। : विस्तीर्णमांसला गुर्वी, चतुरस्राऽतिशोभना । સમુન્નતનિતમ્બા ઘ, ઋટિઃ સ્ત્રીનાં પ્રશસ્યતે ।।૬ ।। વિસ્તારવાળી, માંસલ=પુષ્ટ, ગુર્વી=વિશાલ, ચારે બાજુથી અતિ શોભતી સમુન્નત નિતંબવાળી સ્ત્રીની કટી વખણાય છે. II૧૬૫।ા શ્લોક ઃ उदरेण शिरालेन, निर्मासेन क्षुधार्दिता । विलग्नमध्यशोभेन, तेनैव सुखभागिनी । । १६६ ॥ શ્લોકાર્થ માંસ રહિત, શિરાવૃંદ દેખાતા હોય=નસો દેખાતી હોય તેવા ઉદર વડે ક્ષુધાથી પીડિત સ્ત્રી
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy