SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - જે કૃશ અને દીર્ઘ હોય તે-કંઠ, દુઃખને કરનારો જાણવો, કમ્બના જેવો વલિત્રયથી શોભતો શ્રેષ્ઠ જાણવો. II૧૧૧II. શ્લોક : लघ्वोष्ठो दुःखितो नित्यं, पीनोष्ठः सुभगो भवेत् । विषमोष्ठो भवेद्भीरुर्लम्बोष्ठो भोगभाजनम् ।।११२।। શ્લોકાર્ચ - લઘુ ઓષ્ઠવાળો નિત્ય દુઃખિત થાય. પીન ઓષ્ઠવાળો સુભગ થાય. વિષમ ઓષ્ઠવાળો ભીરુ થાય. લંબ ઓષ્ઠવાળો ભોગનું ભાજન થાય. ll૧૧ શ્લોક : શુદ્ધ સમા શિરિનો, દ્રા નિકથા થના: અમ: विपरीताः पुनर्जेया, नराणां दुःखहेतवः ।।११३।। શ્લોકાર્થ : શુદ્ધ, સમાન, શિખરિણી જેવા દાંતો સ્નિગ્ધ, ઘન, શુભ છે. વળી વિપરીત-પૂર્વના કહેલા ભાવોથી વિપરીત દાંતો મનુષ્યને દુઃખના હેતુ છે. ll૧૧all શ્લોક : द्वात्रिंशद्रदनो राजा, भोगी स्यादेकहीनकः । त्रिंशता मध्यमो ज्ञेयस्ततोऽधस्तान सुन्दरः ।।११४।। શ્લોકાર્ચ - બત્રીશ દાંતવાળો પુરુષ રાજા થાય. એકહીનવાળો ભોગી થાય. ત્રીશ દાંતવાળો મધ્યમ જાણવો. તેનાથી હીન દાંતવાળો સુંદર નથી. II૧૧૪ll. શ્લોક - स्तोकदन्ता अतिदन्ता, श्यामदन्ताश्च ये नराः । મૂષ: સમદ્રિત્તીશ્વ, તે પાપા: પરિવર્તિતા. સાધા શ્લોકાર્ચ - થોડા દાંતીવાળા, અતિ દાંતવાળા, શ્યામ દાંતવાળા જે નરો છે, ઉંદરડા સમાન દાંતવાળા છે તે પાપી કહેવાયા છે. II૧૧૫
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy