SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ યુક્ત તું જાણ. મારા વડે કહેવાયું. હે કુમાર ! વ્યુત્પત્તિ અર્થે જાણવા માટે, મારા વડે આ પરિહાસ કરાયો છે. જે વાચ્ય છે તે સર્વ તું કહે. આ દ્વિગુણ અનુગ્રહ છે. ll૯૨-૯૩ll શ્લોક : विमलेनोक्तंउत्तुङ्गाः पृथुलास्ताम्राः, स्निग्धा दर्पणसनिभाः । नखा भवन्ति धन्यानां, धनभोगसुखप्रदाः ।।१४।। શ્લોકાર્ય :વિમલ વડે કહેવાયું. ઉત્તુંગ, પૃથલ, તામ્ર, સ્નિગ્ધ, દર્પણ જેવા નખો ધન્ય જીવોને ધન, ભોગ અને સુખને દેનારા થાય છે. II૯૪ll શ્લોક : सितैः श्रमणता ज्ञेया, रुक्षपुष्पितकैः पुनः । जायते किल दुःशीलो, नखैलोकेऽत्र मानवः ।।१५।। શ્લોકાર્ચ - સિત નખો વડે શ્રમણતા જાણવી. રુક્ષ, પુષ્પિતક એવા નખો વડે ખરેખર આ લોકમાં માનવ દુ:શીલ થાય છે. Imલ્પા શ્લોક : मध्ये संक्षिप्तपादस्य, स्त्रीकार्ये मरणं भवेत् । निर्मांसावुत्कटौ पादौ, न प्रशस्तावुदाहृतौ ।।९६ ।। શ્લોકાર્ય : મધ્યમાં સંક્ષિપ્ત પાદવાળા પુરુષનું સ્ત્રીના કાર્યમાં મરણ થાય છે. નિર્માસવાળા ઉત્કટ બે પગો પ્રશસ્ત કહેવાયા નથી. II૯૬ શ્લોક : कूर्मोन्नतौ घनौ स्निग्धौ, मांसलौ समकोमलौ । सुश्लिष्टौ चरणौ धन्यौ, नराणां सुखसाधको ।।९७।। શ્લોકાર્ચ - કૂર્મમાં ઉન્નત, ધન, સ્નિગ્ધ, માંસલ, સમકોમલ, સુશ્લિષ્ટ ધન્ય બે ચરણો મનુષ્યના સુખ સાધક છે. II૯૭ી.
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy