SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ધ : આ રીતે નિર્મિધ્યા અને શાક્યભાવથી વર્તતા એવા અમારા બેનાં અનેક ક્રીડાના સારવાળાં વર્ષો પસાર થાય છે=વિમલકુમાર નિર્મિધ્યાભાવથી વર્તે છે અને વામદેવ શાક્યભાવથી વર્તે છે એવા અમારા બેનાં અનેક ક્રીડાના સારવાળાં વર્ષો પસાર થાય છે. I૯ll શ્લોક : ततश्चकौमारे वर्तमानेन, विमलेन महात्मना । आसाद्य सदुपाध्याय, गृहीताः सकलाः कलाः ।।७०।। શ્લોકાર્ય : અને ત્યારપછી કુમાર અવસ્થામાં વર્તતા એવા વિમલ મહાત્મા વડે સઉપાધ્યાયને પામીને સકલ કલા ગ્રહણ કરાઈ. ll૭૦] શ્લોક : योषितां नयनानन्दं, मीनकेतनमन्दिरम् । लावण्यसागराधारं, तारुण्यकमवाप सः ।।७१।। શ્લોકાર્થ : સ્ત્રીઓના નયનનો આનંદ, મીન કેતનનું મંદિર કામદેવનું મંદિર, લાવણ્યના સાગરનો આધાર એવું તારુણ્ય તે વિમલ, પામ્યો. II૭૧II क्रीडानन्दनकाननम् બ્લોક : अथान्यदा मया सार्धं, ललमानो महामतिः । स क्रीडानन्दनं नाम, संप्राप्तो वरकाननम् ।।७२।। ક્રીડાનંદન નામનો બગીચો શ્લોકાર્થ : હવે અન્યદા મારી સાથે રમતો મહામતિ એવો તે વિમલકુમાર, ક્રીડાનંદન નામના શ્રેષ્ઠ બગીચામાં પ્રાપ્ત થયો. ll૭૨ા.
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy