SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ વિમલ અને વામદેવની મિત્રતા શ્લોકાર્ધ : અને આ બાજુકવામદેવનું વર્ણન કર્યું ત્યારે આ બાજુ, રાજાની જે પત્ની કમલસુંદરી છે તે સર્વકાલ કનકસુંદરીની પ્રિય સખી થઈ. IIકપી શ્લોક - ततोऽसौ तनयस्तस्या विमलो राजदारकः । जातो मे मातृसम्बन्धात्सखा निर्व्याजवत्सलः ।।६६।। શ્લોકાર્ધ : તેથી-કનકસુંદરી કમલસુંદરીની સખી છે તેથી, તેણીનો આ પુત્ર રાજદારક વિમલ મારી માતાના સંબંધથી વામદેવની માતાના સંબંધથી, નિર્વાવત્સલ મિત્ર થયો. III શ્લોક : सदोपकारपरमः, स्नेहनिर्भरमानसः । स महात्मा मया साधु, शाठ्यहीनः प्रमोदते ।।६७।। શ્લોકાર્ય : સદા ઉપકાર પર, સ્નેહથી નિર્ભર માનસવાળો તે મહાત્મા=વિમલકુમાર, મારી સાથે શાક્યહીન પ્રમોદ કરે છે=આનંદથી રમે છે. I૬૭ી. શ્લોક : अहं तु तस्या वीर्येण, भगिन्याः शठमानसः । વિમત્તે િમત્તાપૂર્ણા, સંગાત: કોટિનાશ : II૬૮ા. શ્લોકાર્ચ - વળી તે ભગિનીના વીર્યથી મૃષાવાદની ભગિની માયાના વીર્યથી, વિમલમાં પણ હું શઠ માનસવાળો મલઆપૂર્ણ કુટિલ આશયવાળો થયો. ll૧૮. શ્લોક : निर्मिथ्यशाठ्यभावेन, तदेवं वर्तमानयोः । अनेकक्रीडनासारमावयोर्यान्ति वासराः ।।६९।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy