SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ સંબંધી છે, એમ જે સત્યએ મહામોહને કહ્યું તે અનુચિત છે, તે બતાવવા અર્થે મહામોહના સંબંધી રાજાઓ બોલે છે. અહો સંબંધ વાક્ય જુઠ્ઠું છે. અહો ગુણો=સત્યના વાક્યના જુઠ્ઠા ગુણો છે. II૫૭૯।। શ્લોક : तत्तूर्णं गच्छ गच्छेति, देवतास्मरणोद्यताः । यूयं भवत शान्त्यर्थमेते वो वयमागताः । । ५८० ।। શ્લોકાર્થ : તે કારણથી=સત્યનું વચન જુદું છે તે કારણથી, શીઘ્ર તું જા જા, અર્થાત્ સત્ય તું શીઘ્ર જા જા. એ પ્રમાણે દેવતાના સ્મરણમાં ઉધત એવા તમે થાઓ=અમે તમારી સામે લડવા આવીએ છીએ માટે તમારા ઈષ્ટ દેવતાના સ્મરણ અર્થે તમે ઉદ્યત થાઓ, તમારી શાંતિ માટે આ અમે આવીએ છીએ=તમારા ચિત્તમાં જે કોલાહલ થયો છે તેના શમન અર્થે ચારિત્ર સામે યુદ્ધ કરવા માટે અમે આવીએ છીએ. II૫૮૦ના શ્લોક ઃ શ્લોક ઃ एवं च सहस्ततालमुत्तालाः, प्रविहस्य परस्परम् । तथाऽन्ये निष्ठुरैर्वाक्यैः, कृत्वा दूतकदर्थनम् ।।५८१ ।। चलितास्तत्क्षणादेव, क्रोधान्धास्ते महीभुजः । સંનદ્ધ્વન્દ્વવવા, મહામોદ્દપુરસ્કરૉઃ ।।૮।। યુઘ્નમ્ । ૨૭૫ શ્લોકાર્થ ઃ અને આ રીતે, સહસ્તતાલના ઉત્તાલવાળા=મહામોહરાજાઓના અવાંતર રાજાઓ પરસ્પર હાથમાં તાલી આપેલા, પરસ્પર હસીને=આ સત્ય આપણને સલાહ આપવા આવ્યો છે, મૂર્ખની ચેષ્ટા છે, એ પ્રકારે પરસ્પર હસીને, અને અન્ય નિષ્ઠુર વાક્યો વડે દૂતની કદર્થના કરીને તત્ક્ષણ જ= સત્યએ સામનીતિ અર્થે મહામોહને કહ્યું તે ક્ષણ જ, ક્રોધાંધવાળા તે રાજાઓ=મહામોહના અવાંતર રાજાઓ, મહામોહને આગળ કરેલા તૈયાર થયેલા બદ્ધકવચવાળા ચાલ્યા. II૫૮૧-૫૮૨।। चारित्रमोहयोर्युद्धम् सत्येनापि समागत्य, सर्वं तच्चेष्टितं प्रभोः । चारित्रधर्मराजस्य, विस्तरेण निवेदितम् ।। ५८३ ।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy