SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ___ केवलमसावपि कर्मपरिणामः क्वचिदवसरे पर्यालोच्य महत्तमभगिन्या सह लोकस्थित्या, पृष्ट्वा चावसरं निजभार्यां कालपरिणति, कथयित्वाऽऽत्मीयमहत्तमाय स्वभावाय, कृत्वा विदितं नियतियदृच्छादीनां निजपरिजनानामनुकूलयित्वा संसारिजीवस्यैव महादेवीं भवितव्यतामपेक्ष्य 'सप्रसादोऽयमिति विज्ञप्तिकावसरं ततः संसारिजीवस्य समस्तमस्मद्वृत्तान्तं सर्वेषामभिरुचिते सति विज्ञापयिष्यति, ततः प्रतिबन्धकाभावाल्लगिष्यति सा विज्ञप्तिका, भविष्यति संसारिजीवोऽस्मासु सप्रसादः, કેવલ આ પણ કર્મપરિણામ કોઈક અવસરમાં મહત્તમ ભગિની લોકસ્થિતિ સાથે પર્યાલોચત કરીને, પોતાની ભાર્યા કાલપરિણતિને અવસર પૂછીને પોતાના મહત્તમ એવા સ્વભાવને કહીને નિયતિ યદચ્છાદિ નિજપરિજનોને નિવેદન કરીને, સંસારી જીવની જ મહાદેવી ભવિતવ્યતાને અનુકૂલ કરીને પ્રસાદવાળો આ છે=ચારિત્રમૈત્ય પ્રત્યે પ્રસાદવાળો આ સંસારી જીવ છે, એ પ્રકારના વિજ્ઞપ્તિના અવસરની અપેક્ષા રાખીને ત્યારપછી સર્વેને અભિરુચિત થયે છતેપૂર્વમાં કહેલા કાલપરિણતિ આદિ સર્વને આપણું વૃત્તાંત કહેવાનું રુચિનો વિષય થયે છતે, સંસારી જીવને સમસ્ત પણ આપણું વૃતાંતર ચારિત્રધર્મનું સૈન્ય તમારું હિતકારી છે એ પ્રકારનું સમસ્ત પણ આપણું વૃતાંત, વિજ્ઞાપન કરશેકર્મપરિણામરાજા વિજ્ઞાપન કરશે. તેથી પ્રતિબંધકનો અભાવ થવાથી તે વિજ્ઞપ્તિકા લાગશેઃ કર્મપરિણામરાજા સંસારી જીવને સમસ્ત પણ આપણો વૃત્તાંત કહેશે તેથી સંસારી જીવ આપણો પ્રતિબંધક નહીં થવાથી તે વિજ્ઞપ્તિ=સમ્યગ્દર્શને મોહની સામે યુદ્ધ કરવાની કરેલી વિજ્ઞપ્તિ લાગુ પડશે=સફળ થશે. સંસારી જીવ આપણામાં ચારિત્રતા સેચમાં, પ્રસાદવાળો થશે. શ્લોક : ततश्चनिर्मूलान्नाशयिष्यामः, शत्रूनेतान्महत्तम! । तेन कालविलम्बोऽत्र, रुचितो मे प्रयोजने ।।५५६।। શ્લોકા : અને તેથી, હે મહત્તમ ! સમ્યગ્દર્શન! આ શત્રુઓનો નિર્મલથી અમે નાશ કરીશું, તે કારણથી મારા આ પ્રયોજનમાં=મહામોહાદિ નાશના વિષયમાં, કાલવિલંબન રુચિનો વિષય છે. પપII શ્લોક : सम्यग्दर्शनेनोक्तंयद्येवं प्रेष्यतां तावतस्तेषां दुरात्मनाम् । न लङ्घयन्ति मर्यादां, येन ते दूतभर्त्तिताः ।।५५७।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy