SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૨૨૧ શ્લોકાર્ય : અને તેથી મોટા વિમર્દથી સમાગમનો મહોત્સવ પ્રવૃત્ત થયે છતે ઘાણની સાથે બુધ અને મંદની તે મૈત્રી તેના વડે વિચાર વડે, જણાઈ. ll૪૩૯ll શ્લોક : ततो रहसि संस्थाप्य, तमात्मपितरं बुधम् । स विचारः प्रणम्येत्थं, प्रोवाच कृतकुड्मलः ।।४४०।। શ્લોકાર્ય : તેથી એકાંતમાં તે પોતાના પિતા બુધને એકાંતમાં સ્થાપન કરીને, પ્રણામ કરીને હાથ જોડાયેલો તે વિચાર આ પ્રમાણે બોલ્યો. ll૪૪oll શ્લોક : तात यो युवयोर्जातो, घ्राणनामा वयस्यकः । सोऽयं न सुन्दरो दुष्टस्तत्राकर्णय कारणम् ।।४४१।। શ્લોકાર્થ : હે તાત ! તમારા બેનો જે ઘાણ નામનો મિત્ર થયો તે આ સુંદર નથી, દુષ્ટ છે. ત્યાં કારણ સાંભળો. ||૪૪૧II શ્લોક : अस्ति तावदहं तात! देशदर्शनकाम्यया । अपृष्ट्वा तातमम्बां च निर्गतो भवनात्तदा ।।४४२।। ततोऽनेकपुरग्रामखेटाकरमनोहरा । विलोकिता मया तात! भ्रान्त्वा भ्रान्त्वा वसुन्धरा ।।४४३।। શ્લોકાર્ચ - હે તાત! અહીં દેશદર્શનની કામનાથી માતા-પિતાને પૂછ્યા વગર ત્યારે ભવનથી નીકળેલો હું હતો. ત્યારપછી હે તાત ! અનેક પુર, ગ્રામ, ખેટ, આકરથી મનોહર એવી વસુંધરા ભમી ભમીને મારા વડે જોવાઈ. ll૪૪૨-૪૪all બ્લોક : अन्यदा भवचक्रेऽहं, संप्राप्तो नगरे पुरे । राजमार्गे मया दृष्टा, तत्रैका वरसुन्दरी ।।४४४।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy