SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક ઃ શ્લોકાર્થ - ततस्तद्वचनं तात! स्मरन्नेषोऽहमागतः । भगिनीं पुरतः कृत्वा, दर्शयामीति ते किल ।। ४२ ।। તેથી=ભગિનીને બતાવવાનું વચન સ્વીકાર્યું તેથી, હે તાત ! વામદેવ ! તે વચનને સ્મરણ કરતો આ હું=મૃષાવાદ, આવેલો છું. ભગિનીને આગળ કરીને ખરેખર તને બતાવું છું. ॥૪૨॥ શ્લોક ઃ यावता स तदा तादृशः स्नेहस्तव तात ! मयासह । તત્તાદૃશા: સમુત્તાપા:, સા ૨ મૈત્રી મનોહરા ||૪રૂ।। ૧૧ શ્લોકાર્થ : જ્યાં સુધી હે તાત ! વામદેવ ! તારો તેવો સ્નેહ ત્યારે=રિપુદારણના ભવમાં મારી સાથે હતો તે કારણથી તેવા પ્રકારના સમુલ્લાપો અને તે મનોહર મૈત્રી હતી. II૪૩]I શ્લોક ઃ तथापि - न त्वं प्रत्यभिजानीषे, दृष्टमप्यधुना जनम् । महत्तरमतोऽपि स्यात्किं शोकभरकारणम् ? ।।४४ ।। શ્લોકાર્થ : તોપણ જોવાયેલા પણ જનને હમણાં તું ઓળખતો નથી. આનાથી પણ મહત્તર શોકભરનું કારણ શું હોય ? ||૪૪|| શ્લોક ઃ तदेष मन्दभाग्योऽहं भवता परिवर्जितः । क्व यामि क्व च तिष्ठामि ?, संजातश्चिन्तयाऽऽतुरः ।। ४५ ।। શ્લોકાર્થ : તે કારણથી=આપણો જુનો પરિચય હોવા છતાં અને ગાઢ મૈત્રી હોવા છતાં તું મને ઓળખતો નથી તે કારણથી, મંદભાગ્ય એવો હું તારા વડે ત્યાગ કરાયેલો ક્યાં જાઉં અને ક્યાં રહું ? ચિંતાથી આતુર થયો=એ પ્રકારની ચિંતાથી મૃષાવાદ આતુર થયો. ।।૪૫।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy