SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ १८3 Cोs: यथा च हृदये तुष्टः स भौतो भिक्षया तया । वराको नैव जानीते, हृतं रत्नभृतं गृहम् ।।३२१।। Gोडार्थ : અને તે ભોત તે ભિક્ષાથી જે પ્રમાણે હદયમાં તોષ પામેલો રાંકડો હરણ કરાયેલા રત્નથી ભરાયેલા ગૃહને જાણતો નથી જ. ll૩૨૧ી. टोs : अभिभूतं कुटुम्बं च, सुन्दरं गाढवत्सलम् । न लक्षयति चात्मानं, दुःखसागरमध्यगम् ।।३२२।। दोडार्थ : અને ગાઢ વત્સલવાળા અભિભૂત થયેલા સુંદર પોતાના કુટુંબને અને દુઃખસાગરની મધ્યમાં રહેલા આત્માને જાણતો નથી. II3II श्लोक : केवलं मोहदोषेण, संतुष्टः सुखनिर्भरः । वल्गमानो जने गाढं, करोत्यात्मविडम्बनम् ।।३२३।। श्लोजार्थ : કેવલ મોહના દોષથી સંતુષ્ટ, સુખનિર્ભર લોકમાં ગાઢ કૂદતો આત્મવિડંબનાને કરે છે. ll૩૨૩ दोs: तथाऽयमपि राजेन्द्र! जीवलोकः कथञ्चन । संसारे यद्यवाप्नोति, तुच्छं वैषयिकं सुखम् ।।३२४ ।। तथाइन्द्रत्वं विबुधत्वं वा, राज्यं रत्नधनादिकम् । पुत्रं कलत्रमन्यद्वा, लभते यदि किञ्चन ।।३२५ ।। ततोऽलीकाभिमानेन, किलाहं सुखनिर्भरः । मीलनिःस्पन्दमन्दाक्षो, न चेतयति किञ्चन ।।३२६।। दोबार्थ :તે પ્રમાણે હે રાજેન્દ્ર ! આ પણ જીવલોક કોઈક રીતે સંસારમાં જો તુચ્છ વૈષયિક સુખ પ્રાપ્ત
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy