SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૧૭૧ શ્લોક : तदिमे दुःखपूरेण, पूरिताः परमार्थतः । मोहादेवावगच्छन्ति, जन्तवः सुखमात्मनः ।।२५२।। બ્લોકાર્થ : તે કારણથી પરમાર્થથી દુઃખના પૂરથી ભરેલા આ જીવો અંતરંગ કષાયોના તાપરૂપ દુઃખના સમૂહથી પુરાયેલા જીવો, મોહથી જ પોતાના સુખને જાણે છે-અજ્ઞાનને કારણે જ પોતે સુખી છે. તેમ માને છે. IFરપરા. શ્લોક : व्याधैविलुप्यमानस्य शक्तिनाराचतोमरैः । यत्सुखं हरिणस्येह, तत्सुखं भूप! गेहिनाम् ।।२५३।। શ્લોકાર્ધ : શક્તિનારાયતોમરોવાળા તીક્ષ્ણ ધારયુક્ત ભાલાઓવાળા, શિકારીઓથી નાશ કરાતા હરણને અહીં સંસારમાં, જે સુખ છે. હે રાજા ! સંસારી જીવોને તે સુખ છે. ll૨૫all શ્લોક - गलेन गृह्यमाणस्य, निर्भिन्ने तालुमर्मके । यत्सुखं मूढमीनस्य, तत्सुखं भूप! गेहिनाम् ।।२५४ ।। શ્લોકાર્ચ : તાળવાના મર્મને નિર્ભેદ કરાયે છતે ગળાથી ગ્રહણ કરાતા મૂઢ એવા માછલાને જે સુખ છે. હે રાજા ! સંસારી જીવોને તે સુખ છે. ll૨૫૪ો. શ્લોક : एतावद्दुःखसङ्घातपातनिभिन्नमस्तकाः । सद्धर्मरहिता भूप! गेहिनो नारकोपमाः ।।२५५ ।। શ્લોકાર્થ : આટલા દુઃખના સમૂહના પાતથી નિર્ભેદ કરાયેલા મસ્તકવાળા, સદ્ધર્મથી રહિત ગૃહસ્થો હે રાજા ! નારકની ઉપમાવાળા છે. ll૨૫પા
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy