SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક : सुभगोऽपि जगत्यत्र, सद्धर्मनिरतो नरः । विवेकिनां समस्तानां यस्मादत्यन्तवल्लभः ।।२४६।। શ્લોકાર્ય : જે કારણથી અહીં જગતમાં સુભગ પણ સદ્ધર્મથી રત મનુષ્ય સમસ્ત વિવેકીઓને અત્યંત વલ્લભ છે. ll૨૪૬ll બ્લોક : सुरासुरसमायुक्तं, जगदेतच्चराचरम् । बन्धुभूतं हि वर्तेत, सद्धर्मगतचेतसाम् ।।२४७।। શ્લોકાર્ચ - સુરાસુરથી યુક્ત આ ચરાચર જગત સદ્ધર્મગત ચિત્તવાળાઓને બંધુભૂત વર્તે છે. ૨૪૭થી શ્લોક : तस्मात्साधुः सदाचारो, लोके सौभाग्यमर्हति । तत्र ये कुर्वते द्वेषं, पापिष्ठास्ते नराधमाः ।।२४८।। શ્લોકાર્થ : તે કારણથી લોકમાં સદાચારવાળા સાધુ સૌભાગ્યને યોગ્ય છે. ત્યાં સદાચારવાળા સાધુમાં, જેઓ દ્વેષને કરે છે તે પાપિષ્ઠ નરાધમો છે ll૨૪૮. શ્લોક : पुमानधर्मभूयिष्ठो, दुर्भगो भावतो मतः । નિત્તિ તં યઃ સર્વે, મદારીના વિવિનઃ સાર૪૨ા. तस्मात्पापे रतः प्राणी, लोके दौर्भाग्यमर्हति । तमप्यत्र प्रशंसन्ति, ये ते पापा नराधिप! ।।२५०।। શ્લોકાર્ચ - જે કારણથી અધર્મભૂચિષ્ઠ એવો પુરુષ ભાવથી દુર્ભગ મનાયો છે. હે મહારાજ ! સર્વ વિવેકી જીવો તેની નિંદા કરે છે. તે કારણથી પાપમાં રત પાણી લોકમાં દુર્ભાગ્ય યોગ્ય છે. હે રાજા ! તેની પણ અહીં=સંસારમાં, જેઓ પ્રશંસા કરે છે તેઓ પાપી છે. ll૨૪૯-૨૫oll
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy