SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૧પ૯ શ્લોક : महाघुरघुरारावं, कुर्वन्तो नष्टचेतनाः । कथञ्चिन्न प्रबुध्यन्ते, शब्दैरपि विवेकिनाम् ।।२२४ ।। શ્લોકાર્ચ - મહાઘરઘુર આરાવને કરતા= નસકોરાંને કરતા, નષ્ટ ચેતનાવાળા, વિવેકીઓના શબ્દોથી પણ કોઈક રીતે પ્રતિબોધ પામતા નથી. ll૨૨૪ll શ્લોક : विबुद्धा अपि कृच्छ्रेण, घूर्णमानेन चक्षुषा । भूयोभूयः स्वपन्त्येव, ते महामोहनिद्रया ।।२२५ ।। શ્લોકાર્ચ - મુશ્કેલથી જાગેલા પણ ઊંઘવાળી ચક્ષુથી ફરી ફરી તેઓ મહામોહનિદ્રાથી સૂએ જ છે. ર૨૫ll શ્લોક : अन्यच्च તો વાં સમાવાતા: ? પ્રાપિતા: શેન વર્મ? | क्वागताः? क्व च यास्यामो? विदन्त्येतन्न मूढकाः ।।२२६।। શ્લોકાર્ચ - અને બીજું – ક્યાંથી અમે આવ્યા છીએ ? કયાં કર્મથી અહીં પ્રાપ્ત થયા છીએ ? ક્યાં આવ્યા અને ક્યાં જઈશું ? એ મૂઢ જીવો જાણતા નથી. ll૨૬ll બ્લોક : ततो यद्यपि दृश्यन्ते, वल्गमानाः पृथग्जनाः । तथापि तत्त्वतो भूप! विज्ञेयाः प्रचलायिताः ।।२२७ ।। શ્લોકાર્ચ - તેથી જોકે સામાન્ય જીવો કૂદાકૂદ કરતા દેખાય છે તોપણ તત્ત્વથી હે રાજા ! પ્રચલાવાળા જાણવા. ll૨૭ll બ્લોક : साधूनां पुनरेषा भो! महामोहतमोमयी । निद्रा नास्त्येव धन्यानां, तेन ते नित्यजागराः ।।२२८ ।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy