SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ यथा च प्रचलायन्ते, भावतोऽमी नरेश्वर ! । નૈનધર્મવર્મૂિતા, નન્તવસ્તત્રિશમય ।।૨૭।। શ્લોકાર્થ - અને હે નરેશ્વર ! જે પ્રમાણે આ જૈનધર્મથી બહિર્મૂત જીવો ભાવથી ઊંઘે છે તેને તું સાંભળ. I૨૧૭|| શ્લોક ઃ दुरन्तः कर्मसन्तानो, घोरः संसारसागरः । रौद्रा रागादयो दोषास्तरलं देहिनां मनः । । २१८ ।। चटुलश्चेन्द्रियग्रामो, दृष्टनष्टं च जीवितम् । ચત્તા વિભૂતવ: સર્વા, વેદશ્ય ક્ષળમપુરઃ ।।૨।। शत्रुः प्रमादो जीवानां, दुस्तरः पापसञ्चयः । અસંવતત્વ દુ:વાવ, મોમો નરપ: ।।૨૨૦।। अनित्याः प्रियसंयोगा, भवन्त्यप्रियसङ्गमाः । क्षणरक्तविरक्ताश्च, योषितो मित्रबान्धवाः । । २२१ । । उग्रो मिथ्यात्ववेतालो, जरा करविवर्तिनी । મોશાશ્વાનન્તવું:હાય, વાહનો મૃત્યુમુધઃ ।।૨૨।। एतत्सर्वमनालोच्य, कृत्वा पादप्रसारिकाम् । विवेकचक्षुः संमील्य, स्वपन्ति ननु जन्तवः ।। २२३ ।। શ્લોકાર્થ ઃ ખરાબ અંતવાળો કર્મનો સંતાન છે. ઘોર સંસારસાગર છે. રાગાદિ દોષો રૌદ્ર છે. જીવોનું મન તરલ છે=ચંચલ છે. ઈન્દ્રિયોનો સમૂહ ચટુલ છે=ચપળ છે. જીવિત દૃષ્ટનષ્ટવાળું છે=ક્ષણમાં દેખાય છે અને નાશ પામે તેવું છે. સર્વ વિભૂતિઓ ચલ છે અને દેહ ક્ષણભંગુર છે. જીવોનો શત્રુ પ્રમાદ છે. પાપનો સંચય દુસ્તર છે. અસંયતપણું દુઃખ માટે છે. નરકરૂપી કૂવો ભયંકર છે. પ્રિય સંયોગો અનિત્ય છે. અપ્રિયના સંયોગો થાય છે. અને સ્ત્રી, મિત્ર, બંધુઓ ક્ષણ રક્તવિરક્ત છે. મિથ્યાત્વવેતાલ ઉગ્ર છે. જરા હાથમાં રહેનારી છે. ભોગો અનંતદુઃખ માટે છે. મૃત્યુરૂપી ભૂધર=પર્વત, દારુણ છે. આ સર્વને વિચાર્યા વગર પગ પહોળા કરીને, વિવેકચક્ષુને બંધ કરીને જીવો ઊંઘે છે. II૨૧૮થી ૨૨૩||
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy