SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૧૫૧ શ્લોક : अप्राप्य तां जरां घोरां, तारुण्ये वर्तमानकाः । तथा च ते मरिष्यन्ति, यथोत्पत्तिर्न जायते ।।१८७।। શ્લોકાર્ચ - ઘોર એવી જરાને અપ્રાપ્ત કરીને, તારુણ્યમાં રહેલા તેઓ તે પ્રકારે મરશે, જે પ્રકારે ઉત્પત્તિ ન થાય. ll૧૮૭ બ્લોક : अतः सर्वे जराजीर्णा, ये भवे दीर्घजीविनः । सन्तस्तु यौवनारूढाः, कर्मनिर्दलनक्षमाः ।।१८८।। શ્લોકાર્ચ - આથી ભવમાં દીર્ઘ જીવનારા જેઓ છે, તે સર્વ જરાથી જીર્ણ છે. વળી, સંતપુરુષો યોવનથી આરૂઢ કર્મને નાશ કરવામાં સમર્થ છે. II૧૮૮II બ્લોક : તથાयतोऽमी देहिनो मूढा, रागसन्तापतापिताः । तेनोच्यन्ते मया भूप! महाज्वरविबाधिताः ।।१८९।। શ્લોકાર્ચ - અને જે કારણથી આ જીવો મૂઢ, રાગસંતાપથી તપેલા છે, તે કારણથી હે રાજા ! મહાવરથી બાધા પામેલા મારા વડે કહેવાયા છે. I૧૮૯ll શ્લોક : सत्साधूनां पुनर्नव, रागगन्धोऽपि विद्यते । ते बहिर्व्वरवन्तोऽपि, विज्ञेयास्तेन विज्वराः ।।१९० ।। શ્લોકાર્ચ - વળી, સત્સાધુઓને રાગની ગંધ પણ વિદ્યમાન નથી જ, તે કારણથી બહારથી સ્વરવાળા પણ તેઓ સત્તાધુઓ વર વગરના જાણવા. ll૧૯oll
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy