SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક ઃ તથા परेषु द्वेषदुष्टानां, समृद्धिं वीक्ष्य देहिनाम् । ईर्ष्या या जायते भूप ! सा शूलमभिधीयते । । १७८ ।। શ્લોકાર્થ ઃ અને જીવોની સમૃદ્ધિને જોઈને પરમાં દ્વેષથી દુષ્ટ એવા જીવોને જે ઈર્ષ્યા થાય છે, હે રાજા ! તે શૂલ કહેવાય છે. I|૧૭૮|| શ્લોક ઃ ईर्ष्याशूलेन चाक्रान्ताः परेषां व्यसने क्षमाः । द्वेषाध्माताः प्रकुर्वन्ति वक्त्रभङ्गं पुनः पुनः ।। १७९।। શ્લોકાર્થ : અને ઈર્ષ્યાભૂલથી આક્રાંત, બીજાઓની આપત્તિમાં તોષવાળા, દ્વેષથી આઘ્યાત થયેલા જીવો ફરી ફરી મુખના ભંગને કરે છે. II૧૭૯II શ્લોક ઃ तच्च नास्ति महाशूलं, मुनीनां धरणीपते ! । सर्वत्र समचित्तास्ते, वीतद्वेषा हि साधवः ।। १८० ।। ૧૪૯ શ્લોકાર્થ : અને હે ધરણીપતિ ! મુનિઓને તે મહાશૂલ નથી, =િજે કારણથી, તેઓ મુનિઓ, સર્વત્ર સમાનચિત્તવાળા, ચાલ્યા ગયેલા દ્વેષવાળા છે. II૧૮૦] શ્લોક ઃ इदं कारणमाश्रित्य शूलाक्रान्ताः पुरा मया । यूयमुक्तास्तथाऽऽत्मा च शूलहीनः प्रकाशितः ।। १८१ ।। શ્લોકાર્થ ઃ આ કારણને આશ્રયીને પૂર્વમાં મારા વડે તમે શૂલઆક્રાંત કહેવાયા અને તે પ્રકારના શૂલથી હીન આત્મા=પોતાનો આત્મા, કહેવાયો. II૧૮૧।। શ્લોક ઃ अनादिभवचक्रेऽत्र, यथाभूताः कथञ्चन । તથાદ્યાપિ પ્રવર્તો, સદ્દાડમી ગ્રૂપ! નનવ:।।૮।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy