SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ બ્લોક : ततो यद्यपि दृश्यन्ते, सर्वावयवसुन्दराः । तथापि भावतो ज्ञेयाः, कृमिजालक्षताङ्गकाः ।।१७४।। શ્લોકાર્ચ - તેથી જો કે સર્વ અવયવોએ મનુષ્યો સુંદર દેખાય છે તોપણ ભાવથી કૃમિજાલથી ક્ષીણ થયેલા અંગવાળા જાણવા. ll૧૭૪ll શ્લોક : सम्यग्भावेन पूतानां, मुनीनां पुनरीदृशम् । कुष्ठं नास्त्येव तेनामी, सर्वावयवसुन्दराः ।।१७५ ।। શ્લોકાર્થ : સભ્ય ભાવથી પવિત્ર એવા મુનિઓને વળી આવા પ્રકારનું કુષ્ઠ નથી જ. તે કારણથી આ= મુનિઓ, સર્વ અવયવોએ સુંદર જાણવા. I૧૭૫ll બ્લોક : ततश्चकथञ्चिदपि यद्येते, बहिः कुष्ठसमन्विताः । भवेयुर्भावतो भूप! तथापि न तथाविधाः ।।१७६।। શ્લોકાર્ચ - અને તેથી કોઈક રીતે પણ જો આ મુનિઓ બહારથી કુષ્ઠથી યુક્ત હોય તોપણ હે રાજા! ભાવથી તેવા પ્રકારના નથી. ll૧૭૬ાા. શ્લોક : अत एव मया पूर्वमिदमालोच्य कारणम् । तथोक्ताः कुष्ठिनो यूयं, नाहं कुष्ठीति चोदितम् ।।१७७।। શ્લોકાર્ચ - આથી જ=મુનિઓ ભાવથી તેવા પ્રકારના નથી આથી જ, મારા વડે પૂર્વમાં આ કારણને વિચારીને તમે તે પ્રકારે કુષ્ઠીઓ કહેવાયા. હું કુક્કી નથી એ પ્રમાણે કહેવાયું. ll૧૭૭ી.
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy