SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ તથા क्रोधो मानस्तथा माया, लोभश्चेति चतुर्विधः । તાપ: સંસાળિાં મૂળ! સર્વાડ્મીન: સુવારુળ: ।IGIT तेन दन्दह्यमानास्ते, तापार्ताः सततं मताः । यद्यपीह विलोक्यन्ते, चन्दनादिविलेपिताः ।। १६६ ।। શ્લોકાર્થ : અને હે રાજા ! ક્રોધ, માન, માયા લોભ એ રૂપ ચાર પ્રકારનો તાપ સંસારી જીવોને સર્વ અંગમાં રહેલો સુદારુણ છે. તેનાથી બળતા એવા તેઓ સતત તાપથી આર્ત મનાયા છે. જો કે અહીં=સંસારમાં, ચંદનાદિથી વિલેપન કરાયેલા દેખાય છે. II૧૬૫-૧૬૬|| શ્લોક ઃ साधवस्तु महाराज ! सततं शान्तमानसाः । निष्कषाया महात्मानो, निस्तापाः पापसूदनाः ।।१६७।। શ્લોકાર્થ : વળી, હે મહારાજ ! સાધુઓ સતત શાંત માનસવાળા, નિષ્કષાય અથવા કષાય વિનાના મહાત્માઓ, પાપને નાશ કરનારા તાપ રહિત છે. II૧૬૭II શ્લોક ઃ ततो यद्यपि दृश्यन्ते, ते बहिस्तापपीडिताः । तथापि परमार्थेन, विज्ञेयास्तापदूरगाः ।। १६८ ।। શ્લોકાર્થ : તેથી જો કે તેઓ=મુનિઓ, બહારથી તા૫પીડિત દેખાય છે. અર્થાત્ ચંદન આદિનો લેપ નહીં કરનારા હોવાથી બહારથી તાપપીડિત દેખાય છે. તોપણ પરમાર્થથી તાપથી દૂર રહેલા જાણવા. ૭૧૬૮૨૫ શ્લોક ઃ इदमेव मया ज्ञात्वा यूयं तापार्दिताः पुरा । अहं तु નેતિ રાનેન્દ્ર! પ્રતિજ્ઞાતમશા ।।૬૧।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy