SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્લોક ઃ શ્લોકાર્થ : ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ वर्तमानेऽतिमध्याह्ने, भूतले वनिसन्निभे । ઉત્તપ્તલોકપિડામે, નાત્તપતિ મારે ।।૮શા निर्दाहिमुर्मुराकारे, सूक्ष्मधूलीमहाचये । પાવત્રાળવિનિમુત્તો, જ્કોષ વિજ્ઞોતિઃ ।।૮રૂ।। યુમ્નમ્ । અતિમધ્યાહ્નમાં વહ્નિ જેવો ભૂતલ વર્તમાન હોતે છતે, ઉત્તપ્ત લોહપિંડ સમાન જગતને તપાવતો એવો સૂર્ય હોતે છતે, નિર્દાહી મુર્મુરાકારવાળા સૂક્ષ્મધૂલી મહાચયમાં=અત્યંત બાળે એવા અંગારાના આકારવાળા સૂક્ષ્મધૂળરૂપી મહાસમૂહમાં, પાદત્રાણથી રહિત=પગરખાં વગર, જતો આ પુરુષ જોવાયો. II૮૨-૮૩।। बुधसूरेरागमनम् ततोऽयं दुःखित इतिकृत्वा दूरादुच्चैरभिहितोऽस्माभिः यदुत - भो भो भद्र ! तिष्ठ तिष्ठे । अनेनोक्तं- भो भद्राः ! स्थितोऽहं यूयं तिष्ठतेति ब्रुवाणो गन्तुं प्रवृत्तः । ततो मया गत्वा वेगेन बलादानीतोऽयं महातरुमूले, निरूपितः सर्वे राजपुरुषैः यावद् दवदग्धस्थाणुरिवातिकृष्णो वर्णेन, बुभुक्षाक्षामेणोदरेण, पिपासाशोषितेनाधरोष्ठेन, अध्वखेदनिः सहेनाङ्गेन, बहिरन्तस्तापसूचकेन स्वेदजलेन, कुष्ठेन गलता कृमिजालोल्बणेन देहेन, अन्तः शूलनिवेदकैर्मुखभङ्गैः, प्रकम्पमानया जराजीर्णकपोलया गात्रयष्ट्या, महाज्वरसूचकेन दीर्घोष्णनिः श्वासजालेन, मलाविलेनाश्रुगलनाविकलेन लोचनयुगलेन, प्रविष्टया नासिकया शटितप्रायैः करचरणैरभिनवलुञ्चितेन मस्तकेनात्यन्तमलिनैश्चीवरखण्डैर्ललमानेन कम्बलेन, गृहीतेन सदण्डेनालाबुद्वयेन करतलावलम्बिनौर्णिकपिच्छेन । બુધાચાર્યનું આગમન તેથી=આવો પુરુષ અમે જોયો તેથી, આ દુઃખિત છે એથી કરીને દૂરથી અત્યંત અમારા વડે કહેવાયો. શું કહેવાયો ? તે ‘યદ્ભુત’થી બતાવે છે હે ભદ્ર ! તું ઊભો રહે. ઊભો રહે. આવા વડે કહેવાયું=દુ:ખી પુરુષ વડે કહેવાયું. હે ભદ્ર ! હું સ્થિત છું. તમે ઊભા રહો. એ પ્રમાણે બોલતો જવા માટે પ્રવૃત્ત થયો. તેથી મારા વડે જઈને વેગથી આ પુરુષ મહાવૃક્ષના મૂલમાં બળાત્કારે લવાયો. સર્વ રાજપુરુષો વડે કહેવાયું. યાવ વર્ણથી દવદગ્ધ સ્થાણુ=અગ્નિથી બળાયેલા વૃક્ષની જેમ અતિકૃષ્ણ, ભૂખથી ક્ષીણ થયેલા ઉદરથી, પિપાસાથી શોષિત નીચેના હોઠ વડે, અધ્વના ખેદથી=માર્ગગમનના ખેદથી સહન નહીં શકે તેવા અંગ વડે, બહિર્ અને અંતસ્તાપને સૂચવતાર એવા પરસેવાના જલથી, ગળતા કોઢથી, ઉલ્લ્લણ એવા કીડાઓના જાળાવાળા દેહથી, અંદર શૂલને જણાવતાર એવા મુખભંગથી,
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy