________________
૪૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
पवननिहतनीरसङ्घातमध्यस्थितानेकयादः, समूहोर्ध्वपुच्छच्छटाघातसंपन्नकल्लोलमालाकुले । यादृशः स्यानिनादो महानीरधौ तत्र गेहे समन्तादथो,
तादृशस्तूर्यसवातघोषः क्षणादुत्थितः ।।९।। શ્લોકાર્ચ -
તે કહે છે – પવનથી હણાયેલા પાણીના સમૂહની મધ્યમાં રહેલા અનેક જળચર જીવોની ઊર્ધ્વપુચ્છની છટાના આઘાતથી થતા કલ્લોલની શ્રેણીથી આકુલ એવા મોટા સમુદ્રમાં જેવા પ્રકારનો અવાજ થાય તેવા પ્રકારનો વાજિંત્રના સમૂહનો અવાજ તત્ર ત્યાં રાજાના ઘરમાં, ચારે બાજુથી ઉત્પન્ન થયો. II૯ll. શ્લોક :
તથાप्रवरमलयसम्भवक्षोदकश्मीरजातागरुस्तोमकस्तूरिकापूरकर्पूरनीरप्रवाहोक्षसंपन्नसत्कर्दमामोदसन्दोहनिष्यन्दबिन्दुप्रपूरेण संपादिताशेषजन्तुप्रमोदं तथा रत्नसङ्घातविद्योतनिर्नष्टसूर्यप्रभाजालसञ्चारमालोक्यते तत्तदामन्दिरम् ।।१०।।
શ્લોકાર્ધ :
તથા – મલયદેશના શ્રેષ્ઠ ચંદનની રજ, કેસર, અગરુસમૂહ, કસ્તૂરી અને કપૂરના પાણીના પ્રવાહના છંટકાવથી ઉત્પન્ન થયેલ સત્ કર્દમની સુગંધના સમૂહના ઝરણાના બિંદુઓના સમૂહ વડે ઉત્પન્ન થયો છે સમગ્ર જીવોને આનંદ એવું રાજમંદિર તથા રત્નના સમૂહના પ્રકાશથી સૂર્યની પ્રજાના સમૂહનો સંચાર નષ્ટ થયો છે એવું રાજમંદિર તે વખતે=પુત્રજન્મના સમયે જોવાય છે. [૧૦]l. શ્લોક :
बहुनाटितकुब्जकवामनकं, प्रविर्णितकञ्चुकिहासनकम् ।
जनदापितरत्नसमूहचितं, त्रुटितातुलमौक्तिकहारभृतम् ।।११।। શ્લોકાર્ય :
બહુ નાટક કરાયેલા કુમ્ભ અને વામન છે જેમાં એવું (વધામણું) ધૂમતા એવા કંચુકિજનોના હાસ્યવાળું, મનુષ્યને અપાયેલા રત્નના સમૂહવાળું, તૂટેલા અમૂલ્ય મોતીના હારથી ભરેલું, I૧૧TI