SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૪૬ શ્લોકાર્થ : અહો જગતમાં હું થયો. અહો કલ્યાણમાલિકા=કલ્યાણની હારમાળા. અહો મારી ધન્યતા. અહો સર્વ સમીહિત=ઇચ્છિત સિદ્ધ થયું. II૪॥ શ્લોક ઃ अपुत्रेण मया योऽयमुपयाचितकोटिभिः । प्रार्थितः सोऽद्य संपन्नो, यस्य मे कुलनन्दनः ।।५।। શ્લોકાર્થ : અપુત્ર એવા મારા વડે ઉપયાચિત્ત ક્રોડો ઉપાયોથી જે આ પ્રાર્થના કરાયેલો તે મારા કુલનો નંદન આજે સંપન્ન થયો. ॥૫॥ શ્લોક ઃ ततः कटककेयूरहारकुण्डलमौलयः । निवेदिकायै लक्षेण, दीनाराणां सहार्पिताः ।। ६ ।। શ્લોકાર્થ : ત્યારપછી લાખો દીનારોથી સહિત કટક, કેયૂર, હાર, કુંડલ, મુગટ નિવેદન કરનારી દાસીને અર્પણ કરાયાં. ॥૬॥ શ્લોક ઃ उल्लसत्सर्वगात्रेण, हर्षगद्गदभाषिणा । प्रकृतीनां समादिष्टः, सुतजन्ममहोत्सवः ।।७।। શ્લોકાર્થ : સર્વ ગાત્રથી ઉલ્લાસવાળા, હર્ષથી ગદ્ગદ્ બોલનારા રાજા વડે પ્રકૃતિઓને=પ્રજાજનોને, પુત્રજન્મમહોત્સવ આદેશ કરાયો. II9II શ્લોક : ततो नरपतेर्वाक्यं श्रुत्वा मन्त्रिमहत्तमैः । क्षणेन सदने तत्र, बत किं किं विनिर्मितम् ? ।। ८ ।। શ્લોકાર્થ : ત્યારપછી રાજાનું વાક્ય સાંભળીને મંત્રીમહત્તમો વડે ક્ષણમાત્રમાં તે સદનમાં=રાજમહેલમાં, ખરેખર શું શું કરાયું ? I'
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy