SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૧૫ રહેલા=વર્ષાનું પાણી ન પડે એવા ઘરના મધ્યમાં રહેલા, સ્વાધીન પતિના મુખવાળા એ લોકો પ્રવાસી નથી=પ્રવાસ ગયેલા નથી તે લોકો મનુષ્યો વડે ધન્ય ગણાય છે. ll૩૦૫ll બ્લોક : તથાદિपश्यतु वत्स!-जलपूरितमार्गेषु, पङ्कक्लिन्नेषु गच्छतः । નિત્વ પતિતાનેતે, હન્તિ ટોરી: રૂદ્ાા શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – હે વત્સ! તું જો, કાદવથી ક્લિન્ન, જલથી પૂરિત માર્ગમાં જતા, ખલનાથી પડેલાઓને આ કુટજ ઉત્કરોગઝૂંપડામાં રહેનારાઓ હસે છે. Il૩૦૬ll. શ્લોક : निपतद्वारिधारौघहता ये यान्ति पापिनः । देशान्तरेषु तान्मेघो, मारयामीति गर्जति ।।३०७।। શ્લોકાર્ચ - પડતા પાણીની ધારના સમૂહથી હણાયેલા જે પાપીઓ દેશાંતરમાં જાય છે તેઓને મેઘ પણ હું મારું છું એ પ્રમાણે ગર્જના કરે છે. ll૩૦૭ી. શ્લોક - __ एवं व्यवस्थिते तात! मुच्यतां गमनादरः । यथेयन्तं स्थितः कालं, तिष्ठाऽत्रैव तथाऽधुना ।।३०८ ।। શ્લોકાર્ચ - આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે હે તાત પ્રકર્ષ ! ગમનનો આદર મુકાય. જે પ્રમાણે આટલો કાલ રહ્યો તે પ્રમાણે હમણાં અહીં જ રહે. ll૩૦૮ બ્લોક : किञ्चगच्छन्नत्र बहुः कालो, न दोषाय गुणावहः । यतः सोऽनुक्षणं वत्स! जायते तव वृद्धये ।।३०९।। શ્લોકાર્ચ - વળી, અહીં=જૈનપુરમાં, જતો બહુકાલ દોષ માટે નથી. ગુણને લાવનારો છે. જે કારણથી હે
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy