SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના ૨૭૧ અગ્નિગત જીવોની, હિંસાનો, અનિલ=પવન અને સર્વ વનસ્પતિની હિંસાનો, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયની હિંસાનો નિષેધ કરે છે સંયમ હિંસાનો નિષેધ કરે છે. II૧૭all શ્લોક : अचित्तमपि यद्वस्तु, हिंसाकरमसुन्दरम् । ग्रहणं तस्य यत्नेन, वारयत्येष संयमः ।।१७४।। શ્લોકાર્થ : વળી હિંસાને કરનાર અસુંદર જે અચિત્ત પણ વસ્તુ છે તેના ગ્રહણને આ સંયમ યત્નથી વારે છે. ll૧૭૪ll બ્લોક : प्रेक्षणं स्थण्डिलादीनां, गृहस्थानामुपेक्षणम् । स्थानादिकरणे सम्यक्, तद्भूमीनां प्रमार्जनम् ।।१७५।। શ્લોકાર્ય : સ્પંડિલ આદિનું પ્રેક્ષણ, ગૃહસ્થોનું ઉપેક્ષણ, સ્થાનાદિ કરણમાં તભૂમિનું સમ્યફ પ્રમાર્જન, I/૧૭૫ll શ્લોક : आहारोपधिशय्यानामशुद्धाधिकभावतः । परिष्ठापनमन्तश्च, मनोवाक्काययन्त्रणम् ।।१७६।। विमुक्तभवकर्तव्यैः, सततं सुसमाहितैः । मुनिभिः कारयत्येष, सर्वमेतन्नरोत्तमः ।।१७७।। શ્લોકાર્ય : અશુદ્ધ, અધિભાવથી=અશુદ્ધ ઉપાધિ કે અધિક પ્રાતિથી, આહાર, ઉપધિ, શય્યાનું પરિષ્ઠાપન, અંદર-આત્મામાં, મન, વચન, કાયાના નિયંત્રણને સંસારના કર્તવ્યથી મુક્ત એવા સુસમાહિત મુનિઓ વડે આ નરોત્તમ=સંયમ નામનો નરોત્તમ, આ સર્વને-પૂર્વમાં વર્ણન કર્યું એ સર્વને, સતત કરાવે છે. II૧૭૬-૧૭૭ll શ્લોક : तदिदं लेशतो वत्स! चरितं परिकीर्तितम् । नरस्य संयमाख्यस्य, शेषाणां शृणु साम्प्रतम् ।।१७८ ।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy