SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે વત્સ ! જે વળી આ આમનો છઠો યતિધર્મનો છઠો, મનોરમ, મુનિલોકને વલ્લભ સંયમ નામનો નરોત્તમ દેખાય છે. ll૧૬૮. શ્લોક : स सप्तदशभिर्युक्तो, मानुषैजिनसत्पुरे । यथा विजृम्भते तात! तत्ते सर्वं निवेदये ।।१६९।। શ્લોકાર્થ : સત્તર મનુષ્યોથી યુક્ત તે સંયમ જૈનસપુરમાં જે પ્રમાણે વિલાસ પામે છે હે તાત ! પ્રકર્ષ ! તે સર્વ તને હું નિવેદન કરું છું. ll૧૬૯ll શ્લોક : पापास्रवपिधानेन, शान्तबोधनिराकुलम् । पञ्चेन्द्रियनिरोधेन, संतुष्टं विगतस्पृहम् ।।१७०।। कषायतापप्रशमाच्चित्तनिर्वाणबन्धुरम् । मनोवाक्काययोगानां, नियमेन मनोहरम् ।।१७१।। सततं धारयत्येष, मुनिलोकं नरोत्तमः । संयमाह्वः स्ववीर्येण, निमग्नं धृतिसागरे ।।१७२।। શ્લોકાર્થ : પાપના આસવના પિધાનથી=પાપરૂપી આસવના નિરોધથી, શાંતબોધથી નિરાકુલ, પાંચ ઈન્દ્રિયના નિરોધથી, સંતુષ્ટ વિગત સ્પૃહાવાળા, કષાયના તાપના પ્રશમથી, ચિત્તના નિર્વાણથી સુંદર, મનો, વા, કાય યોગના નિયમથી સુંદર એવા મુનિલોકને આ સંયમ નામનો નરોતમ, સ્વવીર્યથી તિસાગરમાં નિમગ્ન સતત ધારણ કરે છે. II૧૭૦થી ૧૭૨ાા શ્લોક : અથવાइलाजलानलगतामनिलाखिलशाखिनाम् । हिंसां द्वित्रिचतुष्पञ्चहषीकाणां निषेधति ।।१७३।। શ્લોકાર્ચ - અથવા સંયમના અન્ય પ્રકારના સત્તર ભેદોને અથવાથી બતાવે છે. ઈલા=પૃથ્વી, જલ,
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy