SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ તાવ શ્લોકાર્થ : હે પ્રકર્ષ ! દીન, અંધ, કૃપણોને કૃપાપર એવા જીવોથી અપાતા એવા આહારાદિકને આ મુખ= ચારિત્રનું દાન નામનું મુખ, નિષેધ કરતું નથી. II૧૧૩. શ્લોક : गवाश्वभूमिहेमानि, यच्चान्यदपि तादृशम् । तनेच्छति गुणाभावाद्दीयमानमिदं मुखम् ।।११४।। શ્લોકાર્ચ - ગાય, અશ્વ, ભૂમિ, સોનું અને જે અન્ય પણ તેવા પ્રકારનું ગાય, અશ્વાદિ જેવું અપાતું, દાન છે તેને આ મુખ દાન નામનું મુખ, ગુણના અભાવને કારણે ઈચ્છતું નથી. II૧૧૪ો. શ્લોક : अन्यच्चसदाशयकरं वक्त्रमाग्रहच्छेदकारकम् । इदं जगति लोकानामनुकम्पाप्रवर्तकम् ।।११५ ।। શ્લોકાર્ધ : અને બીજું સદાશયને કરનારું, જગતમાં લોકોની અનુકંપાનું પ્રવર્તક આગ્રહના છેદનું કારકત્ર ભોગતૃષ્ણારૂપ આગ્રહના છેદનું કારક, આ દાન નામનું મુખ છે. સમ્યગ્દષ્ટિ જીવો બીજાધાનનું કારણ બને તેવું જે અનુકંપાદાન કરે છે તેનું પ્રવર્તક આ મુખ છે. ll૧૧૫ll શ્લોક : दानाख्यं तदिदं भद्र! वर्णितं प्रथमं मुखम् । भूपतेरस्य शीलाख्यं, द्वितीयमधुना शृणु ।।११६।। શ્લોકાર્ચ - હે ભદ્ર ! તે આ ભૂપતિનું પ્રથમ મુખ–દાન નામનું મુખ, વર્ણન કરાયું. શીલ નામનું બીજું હવે તું સાંભળ. ll૧૧૬ll શ્લોક : य एते साधवो वत्स! वर्तन्ते जैनसत्पुरे । यदिदं भाषते वक्त्रं, तत्ते सर्वं प्रकुर्वते ।।११७ ।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy