SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : यान्यस्य वत्स! दृश्यन्ते, चत्वारि वदनानि भोः।। तेषां नामानि ते वक्ष्ये, वीर्याणि च निबोध मे ।।१०९।। શ્લોકાર્ચ - હે વત્સ ! આનાં-ચારિત્રધર્મનાં, જે ચાર મુખો દેખાય છે તેનાં નામોને અને વર્યોને હું તને કહીશ. મને સાંભળ. II૧૦૯ll શ્લોક : दानं शीलं तपस्तात! चतुर्थं शुद्धभावनम् । एतानि ननु वक्त्राणां, नामान्येषां यथाक्रमम् ।।११०।। શ્લોકાર્ય : હે તાત ! પ્રકર્ષ ! દાન, શીલ, તપ, ચોથું શુદ્ધ ભાવન. ખરેખર આમનાં-ચારિત્રનાં, યથાક્રમ આ મુખોનાં નામો છે. ll૧૧૦ll શ્લોક : तत्राद्यं दापयत्यत्र, पात्रेभ्यो जैनसत्पुरे । सज्ज्ञानं मोहनाशार्थमभयं जगतः प्रियम् ।।१११ ।। શ્લોકાર્ધ : ત્યાં=ચાર મુખોમાં, આઘ=દાન, આ જેનસપુરમાં પાત્ર જીવોને મોહનાશ માટે સજ્ઞાન અપાવે છે. જગતને પ્રિય અભય અપાવે છે. ll૧૧૧II શ્લોક : તથા– सद्धर्माधारदेहानां, यदुपग्रहकारणम् । आहारवस्त्रपात्रादि, दीयतामिति भाषते ।।११२।। શ્લોકાર્ચ - અને સદ્ધર્મના આધારવાળો દેહ છે જેમને એવા મુનિઓને જે ઉપગ્રહનું કારણ આહારવસ્ત્રપાત્રાદિ તેને આપો એ પ્રમાણે બોલે છે દાનધર્મ બોલે છે. ૧૧રો બ્લોક : दीनान्धकृपणेभ्यश्च, दीयमानं कृपापरैः । आहारादिकमेतद् भो! वदनं न निषेधति ।।११३।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy