SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : હે વત્સ ! જે લોકો ફરી ફરી આ વેદિકાનું સ્મરણ કરે છે તેઓને શબ્દાદિ ભોગો વિષની ઉપમા જેવા પ્રતિભાસ થાય છે. ll૧] શ્લોક : न तेषु वर्तते चित्तं, क्षीयते कर्मसञ्चयः । जायन्ते निर्मलत्वेन, भवचक्रपराङ्मुखाः ।।८२।।। શ્લોકાર્ચ - તેઓમાં વિષયોમાં, ચિત્ત વર્તતું નથી. કર્મસંચય ક્ષય પામે છે. નિર્મલપણાથી કર્મનાશ થવાને કારણે થયેલા નિર્મલપણાથી, ભવચક્રને પરાભુખ થાય છે. ll૮૨ાાં શ્લોક : येषामेषा स्थिता चित्ते, धन्यानां वत्स! वेदिका । नेन्द्रैर्न देवैर्नो भूपैर्नान्यैस्तेषां प्रयोजनम् ।।८३।। શ્લોકાર્થ : ધન્ય એવા જેઓના ચિત્તમાં આકનિઃસ્પૃહતા વેદિકા, સ્થિત છે. હે વત્સ ! ઈન્દ્રોથી તેઓને પ્રયોજન નથી. દેવોથી તેઓને પ્રયોજન નથી. રાજાઓથી તેઓને પ્રયોજન નથી. અન્યથી તેઓને પ્રયોજન નથી. II૮all બ્લોક : एषाऽपि नूनमस्यैव, निविष्टा वरभूपतेः । आस्थानार्थं विधात्रेति, वत्स! सुन्दरवेदिका ।।८४।। શ્લોકાર્ચ - હે વત્સ ! ખરેખર આ જ શ્રેષ્ઠ ભૂપતિના તીર્થકરના, બેસવા માટે વિધાતાથી આ સુંદર વેદિકા નિવેશ કરાઈ છેકચિત્તસમાધાનમંડપમાં સ્થાપન કરાઈ છે=જેઓના ચિત્તમાં નિઃસ્પૃહતા છે તેઓના જ ચિતમાં પરમગુરુ વસે છે. ll૮૪ll जीववीर्यविष्टरम् શ્લોક : इयं निःस्पृहता तात! वर्णिता ते सुवेदिका । जीववीर्यमिदं नाम, साम्प्रतं शृणु विष्टरम् ।।८५।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy