SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તેમાં સંસ્થિત જીવોને જરા, સુજાદિ ઉપદ્રવો પ્રભાવ પામતા નથી જ. જે કારણથી તે=નિવૃતિનગરી, સર્વ ઉપદ્રવરહિત છે. ||રા શ્લોક : तस्यां च गन्तुकामेन, सेव्याः सद्वीर्यवृद्धये । पुरुषेण सदा तत्त्वबोधश्रद्धानसत्क्रियाः ।।३।। શ્લોકાર્ચ - અને તેમાં જવાની ઈચ્છાવાળા પુરુષે સટ્વીર્યની વૃદ્ધિ માટે સદા તત્ત્વબોધ, શ્રદ્ધા અને સક્રિયા સેવવી જોઈએ. ll3II બ્લોક : ततो विवृद्धवीर्याणां, तस्या मार्गेऽपि तिष्ठताम् । तनूभवन्ति दुःखानि, वर्धते सुखपद्धतिः ।।४।। શ્લોકાર્થ : તેથી તેના માર્ગમાં રહેતા=નિવૃતિના માર્ગમાં રહેતા, વિવૃદ્ધ વીર્યવાળા જીવોનાં દુઃખો તનુ થાય છે. સુખની પદ્ધતિ વધે છે. I૪. શ્લોક : इदं तु नगरं भद्र! भवचक्रं चतुर्विधम् । सदैवामुक्तमेताभिस्तथाऽन्यैर्भूर्युपद्रवैः ।।५।। શ્લોકાર્ય : વળી હે ભદ્ર ! આ ચતુર્વિધ ભવચક્ર નગર આમના વડે=જરા આદિ વડે, અને અન્ય ભૂરિ ઉપદ્રવો વડે સદા અમુક્ત જ છે. Iપી. શ્લોક : को वाऽत्र गणयेत्तात! क्षुद्रोपद्रवकारिणाम् । पुरे संख्यानमप्येषां, स्वस्थानमिदमीदृशम् ।।६।। શ્લોકાર્થ: હે તાત પ્રકર્ષ! આ નગરમાં=ભવચક્ર નગરમાં, શુદ્રોપદ્રવકારી એવા આમનું=જરાદિનું, સંખ્યાન કોણ ગણે ? આ આવા પ્રકારનું સ્વરસ્થાન છે=ભવચક્ર નગર જરાદિનું સ્વસ્થાન છે. III
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy