SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - દુર્ભગતાથી હણાયેલા લોકો પોતાના ભર્તાને પણ રુચતા નથી, વળી પરને અત્યંત રુચતા નથી. બંધુઓથી પણ બોલતા નથી. ર૬૧]. શ્લોક : गम्यत्वात्ते सपत्नानां, वल्लभानामवल्लभाः । नयन्ति क्लेशतः कालमात्मनिन्दापरायणाः ।।२६२।। શ્લોકાર્ધ : સપત્નોનું વિરોધીઓનું, ગમ્યપણું હોવાથી વલ્લભોને અવલ્લભ આત્માની નિંદામાં પરાયણ એવા તે જીવો ક્લેશથી કાળને પસાર કરે છે. રિફરા શ્લોક : तदेषाऽपि समासेन, वत्स! दुर्भगता मया । तुभ्यं निगदिता याऽसावुद्दिष्टा सप्तमी पुरा ।।२६३।। શ્લોકાર્ય : હે વત્સ! તે આ પણ દુર્ભગતા સમાસથી મારા વડે તને કહેવાઈ. પૂર્વમાં જે આ સાતમી તારા વડે ઉદ્દેશ કરાયેલી=પુછાયેલી, ર૬૩. બ્લોક : एवं च स्थितेजरा रुजा मृतिश्चेति, खलता च कुरूपता । दरिद्रता दुर्भगता, उद्दिष्टाः क्रमशो यथा ।।२६४।। एता या यत्प्रयुक्ता वा, यद्वीर्या यत्परिच्छदाः । चेष्टन्ते यस्य बाधायै, निर्दिष्टाः क्रमशस्तथा ।।२६५ ।। युग्मम्।। શ્લોકાર્ધ : અને આ પ્રમાણે સ્થિત હોતે છતે જરા, સુજા, મૃતિ, ખલતા, કુરૂપતા, દરિદ્રતા, દુર્ભગતા ક્રમસર જે તારા વડે ઉદ્દેશ કરાયેલીeતારા વડે પુછાયેલી, આ જે છે=આ સાત જે છે, અથવા જેનાથી પ્રયુક્ત છે, જે વીર્યવાળી છે, જે પરિવારવાળી છે જેના બાધા માટે ચેષ્ટા કરે છે, તે પ્રકારે ક્રમસર નિર્દેશ કરાઈ=મારા વડે પ્રકાશાઈ. ll૧૪-૨૧૫ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy