SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ સુપ્રસન્ન એવા તે જ નામકર્મ વડે દેહીઓને મોકલાયેલી, જનના આનંદને કરનારી, પ્રખ્યાત સુભગતા નામની દેવી છે. II૨૫૬II શ્લોક ઃ सा सौष्ठवमनस्तोषगर्वगौरवसम्मदैः । આયત્યપરિભૂતાઘે:, પરિવારિતવિપ્રજ્ઞા ।।૨૭।। व्रजन्ती भवचक्रेऽत्र, जनमानन्दनिर्भरम् । करोति सुखितं मान्यं, निः शेषजनवल्लभम् ।। २५८ ।। શ્લોકાર્થ : તે સૌષ્ઠવ, મનતોષ, ગર્વ, ગૌરવ, સંપત્તિઓથી આવતી અપરિભૂતાદિથી પરિવારિત વિગ્રહવાળી ફરતી આ ભવચક્રમાં આનંદનિર્ભર, સુખિત, માન્ય, નિઃશેષ જનવલ્લભ એવા જનને કરે છે. II૨૫૭-૨૫૮ાા શ્લોક ઃ तस्याश्च प्रतिपक्षत्वादियं दुर्भगताऽधमा । उन्मूलनकारी तात ! करिणीव लताततेः ।। २५९ ।। ૧૬૧ શ્લોકાર્થ : અને તેનું=સુભગતાનું, પ્રતિપક્ષપણું હોવાથી અધમ એવી આ દુર્ભગતા હે તાત ! લતાના સમૂહને હાથીની જેમ ઉન્મૂલનને કરનારી છે. II૨૫૯।। શ્લોક ઃ अतः सोन्मूलिता येषामेनया हितकारिणी । ते प्रकृत्यैव जायन्ते, जनानां गाढमप्रियाः । । २६०।। શ્લોકાર્થ : આથી હિતકારી એવી તે=સુભગતા, આના વડે=દુર્ભાગતા વડે, ઉત્સૂલિત થાય છે તે જીવો પ્રકૃતિથી જ લોકોને ગાઢ અપ્રિય થાય છે. II૨૬૦ના શ્લોક : स्वभर्त्रेऽपि न रोचते, परेभ्यो नितरां पुनः । बन्धुभ्योऽपि न भासन्ते, जना दुर्भगताहताः । । २६१ ।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy