SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : હે તાત ! આ દરિદ્રતા વીર્યથી=પોતાના વીર્યથી, લોકને દુરાશાના પાશથી સંમૂઢ, ધનના ગંધથી વિવર્જિત કરે છે. ર૩૩ શ્લોક : दैन्यं परिभवो मौढ्यं, प्रायशो बह्वपत्यता । हृदयन्यूनता याञ्चा, लाभाऽभावो दुरिच्छता ।।२३४ ।। बुभुक्षाऽरतिसन्तापाः; कुटुम्बपरिदेवनम् । अस्या इत्यादयो वत्स! भवन्ति परिचारकाः ।।२३५ ।। युग्मम्।। શ્લોકાર્ય :દેન્ય, પરિભવ, મૂઢતા, પ્રાયઃ અતિ સંતતિ હોવાપણું, હૃદયન્યૂનતા, ભિક્ષાની માંગણી, લાભનો અભાવ, ખરાબ ઈચ્છાઓ, બુમુક્ષા, અરતિ સંતાપો, કુટુંબનું પરિદેવન ઈત્યાદિ હે વત્સ ! આનાઃદરિદ્રતાના, પરિચારકો થાય છે. પર૩૪-૨૩૫ll શ્લોક : अस्ति पुण्योदयाख्येन, प्रयुक्तः पृथिवीतले । जनालादकरोऽत्यन्तमैश्वर्याख्यो नरोत्तमः ।।२३६।। શ્લોકાર્ચ - પૃથ્વીતલમાં પુણ્યોદય નામના રાજાથી પ્રયુક્ત, લોકોના આલ્લાદને કરનાર અત્યંત ઐશ્વર્ય નામનો નરોતમ છે. રિ૩૬ll શ્લોક : स सौष्ठवमहोत्सेकहृदयोन्नतिगौरवैः । जनवाल्लभ्यलालित्यमहेच्छादिविवेष्टितः ।।२३७।। શ્લોકાર્ચ - સૌષ્ઠવથી, મહાઉત્સુકથી, હૃદયના વિશાળ ભાવથી, અને ગૌરવથી સર્વજનને પ્રિયપણું, લલિતપણું, મહેચ્છાદિથી વીંટળાયેલો તે=ઐશ્વર્ય નામનો નરોત્તમ છે. 1/ર૩૭ll શ્લોક : सुभूरिधनसम्भारपूरितं जनताधिकम् । करोति सुखितं मान्यं, लोकमुद्दामलीलया ।।२३८।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy