SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૪૦ શ્લોકાર્થ : વર્ણ, બલ, સૌંદર્ય, બુદ્ધિ, ધૃતિ, સ્મૃતિના પાટવથી પરીત=યુક્ત, તે=નીરોગતા, સુખસંદર્ભથી નિર્ભર લોકને કરે છે. II૧૬૦।। શ્લોક ઃ तां चैषा दारुणा हत्वा क्षणान्नीरोगतां रुजा । प्रवर्तयति लोकानां, तीव्रातिं तनुचित्तयोः । । १६१ ।। શ્લોકાર્થ ઃ અને તે નીરોગતાને, ક્ષણમાં હણીને દારુણ એવી આ સુજા લોકોનાં શરીર અને ચિત્તમાં તીવ્ર આર્તિ=પીડાને, પ્રવર્તાવે છે. ।।૧૬૧।। શ્લોક ઃ તેનેયં તક્રિયાતાય, રુનેહ્યં વત્સ! વાતે । एतदाक्रान्तमूर्तीनां, चेष्टा ऽ ऽ ख्यातुं न पार्यते । । १६२ । । શ્લોકાર્થ ઃ તે કારણથી આ રજા તેના વિઘાત માટે=નીરોગતાના વિઘાત માટે, હે વત્સ ! કૂદે છે. આ રુજાથી આક્રાંત સ્વરૂપવાળા જીવોની ચેષ્ટા કહેવા માટે શક્ય નથી. II૧૬૨।। શ્લોક ઃ તથાદિ कूजन्ति करुणध्वानैः क्रन्दन्ति विकृतस्वराः । रुदन्ति दीर्घपूत्कारैरारटन्ति सविह्वलाः ।।१६३।। શ્લોકાર્થ : તે આ પ્રમાણે – કરુણ ધ્વનિ વડે અવાજ કરે છે=દુઃખના ઉદ્ગારો કાઢે છે. વિકૃત સ્વરવાળા જીવો ક્રંદન કરે છે. દીર્ઘ પૂત્કારોથી રડે છે. વિહ્વલ સહિત એવા પુરુષો બૂમો પાડે છે. II૧૬૩।। શ્લોક ઃ गाढं दीनानि जल्पन्ति, रुण्टन्ति च मुहुर्मुहुः । लुठन्तीतस्ततो मूढाश्चेतयन्ते न किञ्चन ।। १६४ ।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy