SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ विमर्शः प्राह मा मैवं, मन्येथास्त्वं कथञ्चन । प्रभवन्ति प्रकर्षेण यतोऽत्रान्तरभूभुजः ।।१६।। શ્લોકાર્ચ - પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા! મહામોહાદિ રાજાઓનું શું અહીં-આ નગરમાં, પ્રસર નથી=આગમન નથી ? જેથી આ અતિ સુંદર છે. વિમર્શ કહે છે – આ પ્રમાણે તું ન માન, ન માન. જે કારણથી અહીં=આ વિબુધાલયમાં, કોઈક રીતે પ્રકર્ષથી આ અંતરંગ રાજાઓ પ્રભાવ પામે છે. II૫-૯૬ll. શ્લોક : ईर्ष्याशोकभयक्रोधलोभमोहमदभ्रमैः । सतताकुलितं वत्स! पुरं हि विबुधालयम् ।।१७।। શ્લોકાર્ચ - હે વત્સ! ઈર્ષા, શોક, ભય, ક્રોધ, લોભ, મોહ, મદના ભ્રમો વડે વિબુધાલય નગર સતત આકુલ છે. ll૯૭ી. શ્લોક : प्रकर्षः प्राह यद्येवं, ततोऽत्र ननु किं सुखम् ? । किं वेदं हष्टचित्तेन, भवता चारु वर्णितम् ? ।।९८।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે – જો આ પ્રમાણે છે ઈર્ષાદિથી સતત આકુલ છે એ પ્રમાણે છે, તો અહીં= વિબુધાલયમાં, સુખ શું છે? અથવા તમારા વડે=વિમર્શ વડે, હર્ષિત ચિત્તથી કેમ સુંદર વર્ણન કરાયું ? Il૯૮ll શ્લોક : ततस्तेनोदितं वत्स! न सुखं परमार्थतः । नाप्यत्र सुन्दरं किञ्चित्तत्त्वतो विबुधालये ।।१९।। શ્લોકાર્થ : તેથી તેના વડે મામા વડે, કહેવાયું – હે વત્સ!પરમાર્થથી સુખ નથી. વળી આ વિબુધાલયમાં તત્વથી કંઈ સુંદર નથી. II૯૯ll શ્લોક : केवलं मुग्धबुद्धीनां, विषयामिषवाञ्छिनाम् । अत्रास्था महती वत्स! मयेदं तेन वर्णितम् ।।१००।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy