SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : गम्यतां भवचक्रेऽतो, ममानुग्रहकाम्यया । मामेन परतो यत्ते, रोचते तत्करिष्यते ।।११।। શ્લોકાર્ચ - આથી મારા અનુગ્રહની કામનાથી મામા વડે ભવચક્રમાં જવાય. ત્યારપછી જે તમને રચશે તે કરાશે. ||૧૧|| બ્લોક : अनिवर्तकनिर्बन्धमेवं विज्ञाय भावतः । ततस्तदनुरोधेन, विमर्शो गन्तुमुद्यतः ।।१२।। શ્લોકાર્ધ : આ પ્રમાણે ભાવથી અનિવર્તક આગ્રહને જાણીને ત્યારપછી તેના અનુરોધથી=પ્રકર્ષના આગ્રહથી, વિમર્શ જવા માટે ઉધત થયો. ll૧ચા શ્લોક : अथ मिथ्यानिवेशादिस्यन्दनवातसुन्दरम् । ममत्वादिगजस्तोमगलगर्जितबन्धुरम् ।।१३।। अज्ञानादिमहाश्वीयहेषारवमनोहरम् । दैन्यचापललौल्यादिपादातपरिपूरितम् ।।१४।। महामोहनरेन्द्रस्य, चतुरङ्गं महाबलम् । अपसृत्य ततः स्थानात्ताभ्यां सर्वं विलोकितम् ।।१५।। त्रिभिर्विशेषकम्।। શ્લોકાર્ચ - હવે તે સ્થાનથી જઈને તે બંને દ્વારા વિમર્શ અને પ્રકર્ષ બંને દ્વારા, મિથ્યાનિકેશાદિ રૂ૫ રથોના વાતથી સુંદર, મમત્વાદિરૂપ હાથીના સમૂહથી ગલગર્જિત બંધુરવાળું, અજ્ઞાન આદિ મહાઘોડાઓના હેષારવથી મનોહર, દૈન્ય, ચાપલ લોલ્યાદિ સિપાઈઓથી પરિપૂરિત મહામોહનરેન્દ્રનું સર્વ ચતુરંગ મહાબલ જોવાયું. ll૧૩થી ૧૫ll શ્લોક - ततो निर्णीतमार्गेण, हृष्टौ स्वस्रीयमातुलौ । નછતસ્તત્પરં તૂમવિચ્છિન્નપ્રથા : પારદા
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy