SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : નિજસ્વામિના અનિષ્પન્ન જ મહાંત કાર્યભારને છોડીને હમણાં હે મામા ! દુઃસેવકો સ્વદેશોમાં શીતથી ભય પામેલા સ્વભાર્યાના કુચની ઉખાના આશયથી જાય છે તે તમે જુઓ. ll ll શ્લોક : ये दरिद्रा जराजीर्णदेहाश्च ये, वातला ये च पान्था विना कन्थया । भोः कदा शीतकालोऽपगच्छेदयं, माम! जल्पन्ति ते शीतनिर्वेदिताः ।।७।। શ્લોકાર્ધ : જે દરિદ્ર જરાજીર્ણ દેહવાળા અને વાતલ રોગવાળા છે અને જે મુસાફરો કંથા વગરના છે, ‘ક્યારે આ શીતકાલ જશે ?' એ પ્રમાણે હે મામા ! શીતથી નિર્વેદ થયેલા તેઓ બોલે છે. ll૭ll શ્લોક : यावमश्वादिभक्ष्याय लोलूयते, भूरिलोकं तुषारं तु दोदूयते । दुर्गतापत्यवृन्दं तु रोरूयते, जम्बुकः केवलं माम! कोकूयते ।।८।। શ્લોકાર્ચ - અશ્વાદિના ભક્ષ્યને માટે ઘાસને કાપે છે, ઠંડી ઘણા લોકને પીડે છે. દુઃખી પુત્રો વારંવાર રડે છે. હે મામા ! કેવલ શિયાળ અવાજ કરે છે. llciા. શ્લોક : वहन्ति यन्त्राणि महेक्षुपीलने, हिमेन शीता च तडागपद्धतिः । जनो महामोहमहत्तमाऽऽज्ञया, तथापि तां धर्मधियाऽवगाहते ।।९।। શ્લોકાર્ચ - મોટી શેરડીના પીલનમાં યંત્રો ચાલે છે, હિમ વડે તળાવની પદ્ધતિ ઠંડી થઈ, તોપણ મહામોહમહત્તમની આજ્ઞા વડે મનુષ્ય ધર્મબુદ્ધિથી તે તળાવમાં અવગાહન કરે છે. II૯ll શ્લોક : अन्यच्चअयं हि लङ्घितप्रायो, वर्तते शिशिरोऽधुना । ततः षण्मासमात्रेऽपि, किमु त्रस्यति मामकः? ।।१०।। શ્લોકાર્ચ - અને બીજું – આ શિશિર હમણાં લંધિતપ્રાયઃ વર્તે છે. તેથી છ માસ માત્રમાં પણ મામાને શું ત્રાસ થાય છે ? ||૧૦|
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy