SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततस्ते तत्परायत्ताः, सद्बुद्धिविकला नराः । वत्स! किं किं न कुर्वन्ति, हास्यस्थानं विवेकिनाम्? ।।५७।। શ્લોકાર્ચ - હે વત્સ! તેથી તેને પરાધીન હર્ષને પરાધીન, સદ્ગદ્ધિવિકલ તે નરો વિવેકીઓને હાસ્યનું સ્થાન શું શું કરતા નથી. પછી શ્લોક : न चिन्तयन्ति ते मूढा, यथेदं पूर्वकर्मणा । पुत्रराज्यादिकं सर्वं, जन्तूनामुपपद्यते ।।५८।। શ્લોકાર્ચ - તે મૂઢો ચિંતવન કરતા નથી, જે પ્રમાણે આ પુત્ર રાજ્યાદિ સર્વ પૂર્વ કર્મો વડે જીવોને પ્રાપ્ત થાય છે. પિ૮ll શ્લોક : ततः कर्मपरायत्ते, तुच्छे बाह्येऽतिगत्वरे । कथञ्चित्तत्र संपन्ने, हर्षः स्यात्केन हेतुना? ।।५९।। શ્લોકાર્ચ - તેથી કર્મને પરાધીન તુચ્છ, બાહ્ય, શીધ્ર જનારા, કથંચિત્ ત્યાં પ્રાપ્ત થયે છતે કયા હેતુથી હર્ષ થાય ? અર્થાત્ બુદ્ધિમાનને હર્ષ ન થાય. પિ૯ll શ્લોક : તથા – विषादेन च बाध्यन्ते, वियोगं प्राप्य वल्लभैः । अनिष्टैः संप्रयोगं च, नानाव्याधिशतानि च ।।६०।। શ્લોકાર્ચ - અને વલ્લભોથી વિયોગને પ્રાપ્ત કરીને અને અનિષ્ટોથી સંપ્રયોગને પ્રાપ્ત કરીને, અનેક પ્રકારની સેંકડો વ્યાધિઓને પ્રાપ્ત કરીને વિષાદથી પીડાય છે. II૬ol. શ્લોક : बाधिताश्च विषादेन, सदाऽमी मूढदेहिनः । आक्रन्दनं मनस्तापं, दैन्यमेवं च कुर्वते ।।६१।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy