SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૧૩ શ્લોકાર્ચ - અને તે પ્રકારે વૃત્તાંત નિવેદિત કરાયે છતે ત્યારપછી વાસવ વાણિયાએ જે કર્યું તે તારા વડે જોવાયું જ છે. ll૪૮ll. શ્લોક - प्रकर्षेणोदितं माम! प्रलापाक्रन्दरोदनैः । किममीभिः परित्राणं, तस्य संजनितं कृतैः? ।।४९।। શ્લોકાર્ય : પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! કરાયેલા પ્રલાપ-આકંદ-રોદનથી આમના વડે તેનું શું પરિમાણ કરાયું=વર્ધનનું શું રક્ષણ કરાયું? I૪૯ll શ્લોક : विमर्शनोदितं वत्स! नैतदेवं तथापि च । एवमेते प्रकुर्वन्ति, विषादेन विनाटिताः ।।५०।। શ્લોકાર્થ : વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! પ્રકર્ષ ! આ આ પ્રમાણે નથી તેમના આઝંદાદિથી તેનું પરિત્રાણ થાય એ પ્રમાણે નથી. તોપણ વિષાદથી નયાયેલા આ લોકો આ રીતે જ કરે છે. I૫oll શ્લોક : धनदत्तागमं प्राप्यं, ये हर्षवशवर्तिनः । वर्धनापदमासाद्य, विषादेन विनाटिताः ।।५१।। શ્લોકાર્થ :ધનદત્તના આગમને પામીને હર્ષવશવર્તી એવા જેઓ વર્ધનની આપત્તિને પામીને વિષાદ વડે નચાવાયા. I૫૧II શ્લોક : तेषां हर्षविषादाभ्यामेतेषां पीडितात्मनाम् । कीदृशी वा भवेत्तात! पर्यालोचितकारिता? ।।५२।। શ્લોકાર્ય : હે તાત ! હર્ષ અને વિષાદ વડે પીડિત થયેલા એવા આ તેઓની કેવા પ્રકારની પર્યાલોચનકારિતા છે ?-કેવી અવિચારકતા છે ? પિચ
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy