SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આ રીતે વિચારીને જઈને આ નરવાહન રાજા, સૂરિના ચરણકમળને નમસ્કાર કરીને તેમના વડે અપાયેલા આશિષવાળો હર્ષિત થયેલો આત્મા શુદ્ધ ભૂતલમાં બેઠો નરવાહન રાજા બેઠો. ll૧૬ll શ્લોક : ततस्तदनुमार्गेण, राजवृन्दं तथा पुरम् । उपविष्टं यथास्थानं, नत्वाऽऽचार्याऽध्रिपङ्कजम् ।।३७।। શ્લોકાર્ય : ત્યારપછી તેના અનુમાર્ગથી=નરવાહન રાજાના અનુસરણથી, રાજવંદ અને નગરનો લોક આચાર્યના ચરણકમલને નમસ્કાર કરીને યથાસ્થાન બેઠો. Il3II શ્લોક : मया तु भद्रे! पापेन, शैलराजवशात्मना । न नतं तादृशस्याऽपि, तदा सूरेः क्रमद्वयम् ।।३८।। શ્લોકાર્ચ - હે ભદ્ર!=અગૃહીતસંકેતા! શૈલરાજવશ સ્વરૂપવાળા પાપી એવા મારા વડે તેવા પ્રકારના પણ સૂરિના ચરણકમલને ત્યારે નમસ્કાર કરાયો નહીં. ll૧૮ll શ્લોક : पाषाणभृतमुक्तोलीसन्निभो लोकपूरणः । केवलं स्तब्धसर्वाङ्गो, निषण्णोऽहं भुवस्तले ।।३९।। શ્લોકાર્ચ : પાષાણથી ભરાયેલા મુક્તોલી જેવા લોકનો પૂરણ એવો કેવલ સ્તબ્ધ સર્વાગવાળો હું ભૂમિના તલમાં બેઠો. Il3II. શ્લોક : अथ गम्भीरघोषेण, मेघवन्नीरपूरितः । धर्ममाख्यातुमारब्धः, स आचार्यो विचक्षणः ।।४०।। શ્લોકાર્ચ - હવે પાણીથી ભરેલા મેઘની જેમ ગંભીર અવાજ વડે તે વિચક્ષણ આચાર્યે ધર્મ કહેવા માટે આરંભ કર્યો. ll૪૦IL.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy