SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ श्लोार्थ: કેવી રીતે નિર્ભર્ચના કરાઈ તે કહે છે – હે પાપી ! જા જા. વાઆડમ્બરની માયાથી આ રિપદારણ તારા વડે ઠગાવા માટે શક્ય નથી. IIપી. योs : कुशलाऽपि कलासूच्चैरन्येषां यदि वञ्चनम् । कर्तुं शक्ताऽपि नो जातु, मूर्खाणामपि मादृशाम् ।।६।। दोडार्थ : કલાઓમાં અત્યંત કુશલ પણ તું જો અન્ય જીવોને ઠગવા માટે સમર્થ હોવા છતાં પણ મૂર્ખ એવા મારા જેવાને ઠગવા માટે ક્યારેય સમર્થ નથી. II II. श्योs: यदाऽहं हसनस्थानं, संजातस्त्वादृशामपि । तदा किं ते प्रलापेन? कीदृशी मम नाथता? ।।७।। दोडार्थ : જ્યારે હું તારા જેવાને પણ હસનનું સ્થાન થયો ત્યારે તારા પ્રલાપ વડે શું? મારી નાથતા उवा प्रारनी छ ? ||७|| कोड: इत्युक्त्वा स्तब्धसर्वाङ्गः, शून्याऽरण्ये मुनिर्यथा । स्थितोऽहं मौनमालम्ब्य शैलराजेन चोदितः ।।८।। सोडार्थ : આ પ્રમાણે કહીને સ્તબ્ધ થયેલા સર્વાગવાળો રિપદારણ જે પ્રમાણે શૂન્ય અરણ્યમાં મુનિ તે પ્રમાણે હું શેલરાજથી પ્રેરાયેલો મૌનને આલંબીને રહ્યો. I૮ll ततः सा वराकी नरसुन्दरी विगलितविद्येवाऽम्बरचारिणी, परिभ्रष्टसमाधिसामर्थ्येव योगिनी, तप्तस्थलनिक्षिप्तेव शफरिका, अवाप्तनष्टरत्ननिधानेव मूषिका, सर्वथा त्रुटिताशापाशबन्धना, निपतिता महाशोकभरसागरे चिन्तयितुं प्रवृत्ता-किमिदानीं सर्वथा प्रियतमतिरस्कृताया मम जीवितेनेति । नरसुन्दरीविमलमालतीकृतात्महत्या कुमारस्य निष्ठुरता च ततो निर्गत्य भवनात् क्वचिद् गन्तुमारब्धा । ततः किमियं करोतीति विचिन्त्य सहित एव शैलराजेनाऽलक्षितपादपातं लग्नोऽहं तदनुमार्गेण ।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy