SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ कलाचार्ये व्यवहारवैपरीत्यम् શ્લોક : एवं च वर्तमानस्य, वयस्यद्वययोगतः । कलाग्रहणकालो मे, संप्राप्तः क्रमशोऽन्यदा ।।१३।। કલાચાર્યને વિશે - વ્યવહારની વિપરીતતા શ્લોકાર્ચ - અને આ રીતે બે મિત્રોના યોગથી વર્તતામાન અને મૃષાવાદરૂપ બે મિત્રોના યોગથી વર્તતા, મને ક્રમથી અન્યદા કલાગ્રહણનો કાલ પ્રાપ્ત થયો. ll૧૩ll શ્લોક : ततस्तातेन संपूज्य, कलाचार्यं विधानतः । तस्यापितोऽहं सद्भक्त्या, महानन्दपुरःसरम् ।।१४।। શ્લોકાર્ચ - તેથી મારો કલાગ્રહણનો કાલ પ્રાપ્ત થયો તેથી, પિતા વડે વિધિથી કલાચાર્યને પૂજીને મહાઆનંદપૂર્વક સદ્ભક્તિથી કલાચાર્ય પ્રત્યે બહુમાનની બુદ્ધિથી, તેને કલાચાર્યને, હું અર્પણ કરાયો. ll૧૪ll શ્લોક : उक्तश्चाऽहं गुरुः पुत्र! तवाऽयं ज्ञानदायकः । अतः पादौ प्रणम्याऽस्य, शिष्यभावं समाचर ।।१५।। શ્લોકાર્ચ - અને હું કહેવાયો રિપદારણ કહેવાયો. હે પુત્ર ! તારા આ જ્ઞાનદાયક ગુરુ છે. આથી આમના પગોમાં પ્રણામ કરીને શિષ્યભાવ સ્વીકાર કર. ll૧૫ll શ્લોક : मयोक्तं तात! मुग्धोऽसि, यो मामेवं प्रभाषते । वराकः किं विजानीते, नूनमेष ममाऽग्रतः? ।।१६।। શ્લોકાર્ચ - મારા વડે રિપુકારણ વડે, કહેવાયું. હે તાત! તું મુગ્ધ છો. જે મને આ પ્રમાણે કહે છે ખરેખર, મારી આગળ આ વરાક એવા ગુરુ શું જાણે છે ? II૧૬ll
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy