SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : कृतं प्रत्यक्षमप्युच्चैर्महासाहसमात्मना । वरमित्रप्रसादेन, लगयामि परे जने ।।४।। શ્લોકાર્થ : પ્રત્યક્ષ પણ અત્યંત મહાસાહસવાળું પોતાના વડે કરાયેલું વરમિકના પ્રસાદથી=મૃષાવાદરૂપ મિત્રના પ્રસાદથી, પરજનમાં હું જોડી શકું છું. Il8ll શ્લોક : चौर्यं वा पारदार्यं वा, कुर्वतोऽपि यथेच्छया । कुतोऽपराधगन्धोऽपि, मम यावदयं सुहत्? ।।५।। શ્લોકાર્થ : ચૌર્ય અને પારદાર્યને યથેચ્છાથી કરતાં પણ મને જ્યાં સુધી આ મિત્ર છે ત્યાં સુધી અપરાધની ગંધ પણ ક્યાંથી થાય ? પી. શ્લોક : स्वार्थसिद्धिः कुतस्तेषाम् ? येषामेष न विद्यते । अतो मूर्खा अमी लोकाः, स्वार्थभ्रंशो हि मूर्खता ।।६।। શ્લોકાર્ચ - જેઓને આ=મૃષાવાદ મિત્ર વિદ્યમાન નથી, તેઓને સ્વાર્થસિદ્ધિ ક્યાંથી હોય ? આથી આ લોકો મૂર્ખાઓ છે, દિકજે કારણથી, સ્વાર્થનો ભંશ મૂર્ખતા છે. IIII શ્લોક - विग्रहेऽपि क्वचित्सन्धि, सन्धावपि च विग्रहम् । मृषावादप्रसादेन, घटयामि यथेच्छया ।।७।। શ્લોકાર્ચ - વિગ્રહમાં પણ ક્યારેક સંધિને અને સંધિમાં પણ વિગ્રહને ઝઘડાને, મૃષાવાદના પ્રસાદથી ઈચ્છા પ્રમાણે હું કરી શકું છું. ll૭ના શ્લોક : यत्किञ्चिच्चिन्तयाम्यत्र, वस्तु लोकेऽतिदुर्लभम् । वरमित्रप्रसादेन, सर्वं संपद्यते मम ।।८।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy