SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ કહે છે – હસન વિડંબન છે. વધ્યભૂમિમાં જતા પુરુષને પટણની ઉપમાવાળા ચાળા છે સ્ત્રીઓના ચાળા છે. નાટક પ્રેરણ આકારવાળું છે. ગાંધર્વ રોદનની ઉપમા જેવું છે. સ્ત્રીઓના દેહનું નિરીક્ષણ વિવેકીઓને કરુણાનું સ્થાન છે. વિલાસો સન્નિપાતરોગવાળાને અપથ્ય આહાર જેવા છે. સ્ત્રીઓના આશ્લેષવાળા સુરતાદિક અત્યંત વિનાતન છે. તે કારણથી આવા પ્રકારના સભૂત ભાવનાથી ભાવિત સ્વરૂપવાળા તે સારુષોથી હે ભદ્ર! પ્રકર્ષ ! આ મકરધ્વજ જિતાયો છે. II૬૧૬થી ૧૯II શ્લોક : अन्यच्चयाप्येषा वर्णिता पूर्वं, महावीर्या रतिर्मया । भार्याऽस्य साऽपि तैनूनं, भावनाबलतो जिता ।।६२०।। શ્લોકાર્ય : અને બીજું – જે આ પૂર્વમાં મહાવીર્યવાળી રતિ મારા વડે વર્ણન કરાઈ તે પણ આની ભાર્યા મકરધ્વજની ભાર્યા, ભાવનાબલથી તેઓ વડે જિતાઈ=તે સત્પરુષો વડે જિતાઈ. ll૧૨૦II શ્લોક : तथैवंविधसद्भावभावनाऽऽसक्तचेतसाम् । तेषामेषोऽप्यहो हासो, दूरादूरतरं गतः ।।६२१।। શ્લોકાર્થ : અને આવા પ્રકારના સદ્ભાવનાની ભાવનામાં આસક્ત ચિત્તવાળા તેઓનું આ હાસ્ય પણ દૂરથી દૂરતર ગયું. Iકરવા શ્લોક : તથા - सदभावनिर्मलजलैः, क्षालितामलचेतसाम । सर्वत्र निळलीकानां, जुगुप्सापि न बाधिका ।।६२२।। શ્લોકાર્થ : અને સદ્ભાવનારૂપ નિર્મલજલથી ક્ષાલિત અમલચિત્તવાળા સર્વત્ર નિર્બલીક જીવોને જુગુપ્તા પણ બાધક થતી નથી. IIકરશા
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy