SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૩૨૯ શ્લોક : तथाहिअभेदेऽपि स्वभावाद्यैर्यत्सामान्यविशेषयोः । संख्यासंज्ञाऽङ्ककार्येभ्यो, भेदोऽप्यस्ति परिस्फुटः ।।५५२।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – સ્વભાવ આદિથી અભેદમાં પણ જે સામાન્ય વિશેષનો સંખ્યા, સંજ્ઞા, અંક કાર્યોથી ભેદ પણ પરિક્રુટ છે. પપરા શ્લોક : तेन तद्द्वारजः सर्वो, व्यवहारो न दुष्यति । भेदाभेदात्मके तत्त्वे, भेदस्येत्थं निदर्शनात् ।।५५३।। શ્લોકાર્ધ : તેથી તેના દ્વારથી થનારો=ભેદથી થનારો, સર્વ વ્યવહાર દોષ પામતો નથી; કેમ કે ભેદાભદાત્મક તત્વ હોતે છતે ભેદનું આ રીતે નિદર્શન છે. આપપBll શ્લોક : તથાદિसंख्यया तरुरित्येको, भूयांसः खदिरादयः । संज्ञाऽपि तरुरित्येषां, धवाम्रार्कादिभेदिनाम् ।।५५४ ।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – સંખ્યાથી વૃક્ષ એક છે, ખદિરાદિ ઘણાં છે. ધવ-ખદિર-અર્ક વગેરે ભેજવાળાં આમની તરુ એ પ્રકારની સંજ્ઞા પણ છે–સામાન્ય સંજ્ઞા પણ છે. પપ૪ll શ્લોક - अनुवृत्तिस्तरोस्तेषु, लक्षणं पृथगीक्ष्यते । धवाश्वत्थादिभेदानां, व्यावृत्तिश्च परस्परम् ।।५५५ ।। શ્લોકાર્ય : તેઓમાં-ધવાદિમાં તરુની અનુવૃત્તિ છે=તરુ તરુ એ પ્રકારે સામાન્ય પ્રતીતિ છે. લક્ષણ પૃથ> ઈચ્છાય છે=ાવાદિનું લક્ષણ જુદું જુદું ઈચ્છાય છે અને ધવ, અશ્વત્થાદિ ભેદોની પરસ્પર વ્યાવૃત્તિ છે. પિપપા.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy