SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૩૨૫ ! વિશ્રબ્ધ ચિતપણાથી=મને ઉચિત ઉત્તર મળશે એ પ્રમાણેના વિશ્વાસવાળા ચિતપણાથી, જે તને રુચે છે તે પૂછ. Iપ૩૫ll શ્લોક : प्रकर्षः प्राह मामाऽयं विस्मयो मम मानसे । एषु संकीर्त्यमानेषु, राजसु प्रतिभासते ।।५३६।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે – હે મામા ! સંકીર્તન કરાતા એવા આ રાજાઓને વિશે મારા માનસમાં આ વિસ્મય પ્રતિભાસે છે. પ૩૬l શ્લોક : यदाऽमून्मण्डपान्तःस्थानिरीक्षे नायकानहम् । परिवारं न पश्यामि, तदाऽमीषां निजं निजम् ।।५३७।। શ્લોકાર્થ : જ્યારે મંડપની અંદરમાં રહેલા આ નાયકોનું હું નિરીક્ષણ કરું છું, ત્યારે આમના પોતપોતાના પરિવારને હું જોતો નથી. પ૩૭ી શ્લોક : यदा विलोकयाम्युच्चैः, परिवार विशेषतः । तदा विस्फारिताक्षोऽपि, नैवेक्षे नायकानहम् ।।५३८ ।। શ્લોકાર્ય : જ્યારે વિશેષથી પરિવારને અત્યંત જોઉં છું ત્યારે પહોળી થયેલી આંખવાળો પણ હું નાયકોને જોતો નથી જ. I૫૩૮II શ્લોક : भवता तु परिवारो, नायकाश्च पृथक् पृथक् । नामतो गुणतश्चैव, कीर्तिता बत तत्कथम्? ।।५३९।। શ્લોકાર્ય : વળી તમારા વ=વિમર્શ વડે, પરિવાર અને નાયકો પૃથક પૃથક નામથી અને ગુણથી કહેવાયા છે. ખરેખર તે કેવી રીતે છે ? પ૩૯ll
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy