SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ ચાર નામો છે તોપણ વિશેષથી તેનાં ઘણાં નામો છે અને વિશેષથી તેના ઘણા ગુણો છે તે સર્વ નામો અને ગુણો કહેવા માટે કોઈ સમર્થ નથી. II૪૫પી. શ્લોક : તસ્મત્તે થયિષ્યામિ, વિદ્ય: પુત્રરત્યુનઃ | प्रस्तावागतमेवेह, वीर्यमेषां विशेषतः ।।४५६।। શ્લોકાર્ચ - તે કારણથી તને=પ્રકર્ષને, વિશ્રબ્ધ એવો હું વિમર્શ, કોઈક સ્થાનમાં ફરી પ્રસ્તાવને પામેલા જ આમના વીર્યને અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, વિશેષથી કહીશ. ll૪૫૬ll શ્લોક : अन्यच्चएतेषां गर्भरूपाणां, मध्येऽष्टौ परया मुदा । यान्येतानि प्रनृत्यन्ति, रागकेसरिणोऽग्रतः ।।४५७।। तान्यस्मादेव जातानि, रागकेसरिणः किल । अत्यन्तवल्लभान्यस्य, मूढतानन्दनानि च ।।४५८।। युग्मम् ।। શ્લોકાર્ચ - અને બીજું, ગર્ભરૂપ એવા આમના મધ્યે સોળ કષાય મળે, અત્યંત આનંદથી જે આ રાગકેસરીની આગળ આઠ બાળકો નાચે છે તે આનાથી જ થયેલા=રાગકેસરીથી જ થયેલા, આ રાગકેસરીને અત્યંત વલ્લભ મૂઢતાના પુત્રો છે. ૪૫૭-૪૫૮ll શ્લોક : यानि त्वेतानि चेष्टन्ते, क्रीडयाऽष्टौ मुहुर्मुहुः । पुरो द्वेषगजेन्द्रस्य, गर्भरूपाणि सुन्दर! ।।४५९।। શ્લોકાર્ચ - જે આ ગર્ભરૂપ આઠ દ્વેષગજેન્દ્રની આગળ હે સુંદર! વારંવાર ક્રીડાથી ચેષ્ટા કરે છે. ll૪૫૯ll શ્લોક : अस्मादेव प्रसूतानि, प्रियाणि द्वेषभूपतेः । माताऽविवेकिताऽमीषां, सर्वेषां भद्र! गीयते ।।४६० ।। युग्मम् ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy