SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૨૯૩ શ્લોક : स एष निकटस्थायिसप्तमानुषसम्पदा । विजृम्भते भयो भद्र!, बहिरङ्गजने सदा ।।३९८ ।। શ્લોકાર્ચ - નિકટસ્થાયી સાત મનુષ્યની સંપદાથી હે ભદ્ર! બહિરંગ જનમાં સદા તે જ આ ભય વિલાસ કરે છે. ll૩૯૮II શ્લોક : વિશ્વपलायनं रणे दैन्यमरीणां पादवन्दनम् । अस्यादेशेन निर्लज्जास्ते कुर्वन्ति नराधमाः ।।३९९ ।। શ્લોકાર્ચ - વળી, રણમાં પલાયન, દીનપણું, શત્રુઓનું પાદવંદન આના આદેશથી નિર્લજ્જ એવા તે નરાધમ જીવો કરે છે. ll૧૯૯ll શ્લોક : तदेवं भद्र! लोकेऽत्र, ये भयस्य वशं गताः । विनाटिताः परत्राऽपि, यान्ति भीमे भवोदधौ ।।४००।। શ્લોકા : તે કારણથી આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, હે ભદ્ર પ્રકર્ષ ! આ લોકમાં જે જીવો ભયને વશ થયેલા વિનાટન કરાયેલા છે=ભયને વશ અસંબદ્ધ પ્રવૃત્તિઓ કરાવાયા છે, તેઓ પરભવમાં પણ ભીમ એવા ભવરૂપી સમુદ્રમાં જાય છે. ll૪૦oll શ્લોક : अस्यापि च शरीरस्था, भार्याऽस्ति पतिवत्सला । संवर्धिका कुटुम्बस्य, प्रोच्यते हीनसत्त्वता ।।४०१।। શ્લોકાર્ય : અને આની પણ=ભયની પણ, શરીરમાં રહેલી પતિવત્સલ એવી ભાર્યા છે. કુટુંબની સંવર્ધિકા હીનસત્ત્વતા કહેવાય છે. ll૪૦૧TI
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy