SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : द्वितीयः पुरुषो ह्येष, स्त्रीवेद इति सूरिभिः । व्यावर्णितो महातेजा, व्यालुप्तभवनोदरः ।।३५२।। શ્લોકાર્ચ - વ્યાપ્ત કર્યો છે ભુવનનો મધ્યભાગ જેણે એવો મહાતેજવાળો બીજો આ પુરુષ સ્ત્રીવેદ એ પ્રમાણે સૂરિઓ વડે કહેવાયો છે. ઉપરાં. શ્લોક : अस्य धाम्ना पुनस्तात! योषितो विगतत्रपाः । विलय कुलमर्यादां, रज्यन्ते परपुरुषे ।।३५३।। શ્લોકાર્ચ - વળી હે તાત પ્રકર્ષ ! આના બીજા=પુરુષના તેજથી લજ્જા રહિત એવી સ્ત્રીઓ કુલમર્યાદાનું ઉલ્લંઘન કરીને પરપુરુષમાં રાગ કરે છે. ll૧૫all શ્લોક : तृतीयः पुरुषो भद्र! षण्डवेद इति स्मृतः । येन दन्दह्यते लोको, बहिरङ्गः स्वतेजसा ।।३५४।। શ્લોકાર્ચ - હે ભદ્ર ! ત્રીજો પુરુષ નપુંસકવેદ કહેવાયો છે. સ્વતેજવાળા જેના વડે બહિરંગ લોક અત્યંત બળે છે. Il૩૫૪TI શ્લોક : आलप्यालमिदं तावदस्य वीर्यविचेष्टितम् । अनिवेद्यं जने येन, विगुप्यन्ते नपुंसकाः ।।३५५ ।। શ્લોકાર્ચ - કહી ન શકાય એવા આના વીર્યચેષ્ટિતને કહીને સર્યું જેના વડે નપુંસકો લોકમાં વિગોપન કરાય છે. ૩૫પા બ્લોક : एतन्नरत्रयं भद्र! पुरस्कृत्य प्रवर्तते । अविज्ञातबलोऽन्येषां, नूनमेष जगत्त्रये ।।३५६।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy