SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને હે ભદ્ર પ્રકર્ષ ! આ દષ્ટિરાગ, તીર્થીઓને પોતપોતાના દર્શનમાં ચિત્તના અત્યંત આબંધને અનિવર્તિક કરે છે. ll૧૧૫ll શ્લોક : द्वितीयो भवपाताख्यः, पुरुषो भद्र! गीयते । અમેિવારે પ્રાર, નૈદરા તૈરિતઃ Tરૂદ્દા શ્લોકાર્ચ - હે ભદ્ર ! બીજો ભવપાત નામનો પુરુષ કહેવાય છે. બીજા પ્રાજ્ઞો વડે આ જ=બીજો પુરુષ જ, સ્નેહરાગ એ પ્રમાણે કહેવાયો છે. ll૩૧૬ શ્લોક : अयं तु कुरुते द्रव्यपुत्रस्वजनसन्ततौ । मूर्छातिरेकतो भद्र! चेतसो गाढबन्धनम् ।।३१७।। શ્લોકાર્ચ - વળી, દ્રવ્યમાં, પુત્રમાં, સ્વજનમાં, સંતતિમાં મૂચ્છના અતિરેકથી હે ભદ્ર ! પ્રકર્ષ આ=સ્નેહરાગ નામનો બીજો પુરુષ, ચિત્તનું ગાઢ બંધન કરે છે. ll૧૧૭ી શ્લોક : अभिष्वगाभिधानोऽयं, तृतीयः पुरुषः किल । गीतो विषयरागाख्यः, स एव मुनिपुङ्गवैः ।।३१८ ।। શ્લોકાર્ય : અભિવંગ નામનો આ ત્રીજો પુરુષ છે, તે મુનિ પુગવો વડે વિષયરાગ=કામરાગ, નામનો કહેવાયો છે. Il૩૧૮II શ્લોક : अयं तु भद्र! लोकेऽत्र, भ्रमनुद्दामलीलया । शब्दादिविषयग्रामे, लौल्यमुत्पादयत्यलम् ।।३१९।। શ્લોકાર્થ : વળી હે ભદ્ર! આલોકમાં ઉદ્દામ લીલાથી ભમતો એવો આeત્રીજો પુરુષ, શબ્દાદિ વિષયના ગ્રામમાં સમૂહમાં, લોન્ચને અત્યંત ઉત્પાદન કરે છે. ll૩૧૯ll
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy